________________
चतुर्दशो मिथ्यात्वादिनिरोधाधिकारः ॥
::
તેરમા અધિકારના મુખ્ય ઉદ્દેશ સાધુને માટે ઉપદેશના હતા. આ સાધુ પ્રાયે દેશવિરતિ શ્રાવકવગ માંથી ઉત્પન્ન થાય છે, તેને મન-વચન-કાયાના યાગ પર અકુશ, ઇંદ્રિયાનું દમન અને મિથ્યાત્વ વગેરે ખંધહેતુના ત્યાગ કરવાના અત્ર ઉપદેશ છે. ગ્રંથકર્તા તેટલા માટે લખે છે કે અથ સામાન્યતો તીન વિરાવતો ધર્મવૃત્તિળશ્રાશ્રિત્યે મિથ્યાસ્ત્રોવિષવરોપવેરાઃ—તેથી આ ઉપદેશ યતિને સામાન્ય છે અને દેશવિરતિ ગૃહસ્થને વિશેષપણે ઉદ્દેશીને લખેલા છે. આના અધિકારીને ચગ્ય વિવેચન પણુ નીચે માલૂમ પડશે.
અહેતુના સવર કર
मिथ्यात्वयोगविरतिप्रमादान, आत्मन् ! सदा संवृणु सौख्यमिच्छन् । असंवृता यद्भवतापमेते, सुसंवृता मुक्तिरमां च दद्युः ॥ १ ॥ ( उपजाति)
“હું ચેતન ! જો તું સુખની ઇચ્છા રાખતા હા તા મિથ્યા, ચાગ, અવિરતિ અને પ્રમાદના સંવર કર, તેઓના સંવર કર્યા ન હેાય તા તે સંસારના તાપ આપે છે, પણ જો તેએના સારી રીતે સવર કર્યાં હાય તા તે માક્ષલક્ષ્મીને આપે છે.” (૧)
વિવેચન—મિથ્યાત્વના ત્યાગ કર્યા વગર સમકિત કે વિરતિ કઈ પણ પ્રાપ્ત થતુ નથી. એ મિથ્યાત્વનું સ્વરૂપ આળખવાની બહુજ જરૂરી છે. ધસંગ્રહમાં તેનું ટૂંકામાં પણ સપૂર્ણ સ્વરૂપ આપ્યું છે તેના ભાવાર્થ અત્ર આપીએ છીએ.
મિથ્યાત્વ એ પ્રકારનું છેઃ લૌકિક અને લેાકેાત્તર. તે દરેક એ બે પ્રકારનાં છે ઃ * દેવગત અને ગુરુગત. (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ—હરિ, હર, બ્રહ્મા વગેરે પરધર્મ પાતાના દેવ તરીકે અંગીકાર કરેલા, સ્ત્રી, શસ્ત્ર આદિવાળા દેવને દેવ માનવા અને તેની પૂજા-સેવા કરવી તે. (૨) લૌકિક ગુરુગત—બ્રાહ્મણ, સન્યાસી વગેરે મિાપદેશી આર્ભ પરિગ્રહે. વાળાને ગુરુ માનવા, નમવું, તેમની કથા સાંભળી અને અંતઃકરણથી તેમને બહુમાન આપવુ. (૩) લેાકેાત્તર દેવગત-કેશરીઆજી, મશ્ર્વિનાથજી વગેરેની માનતા કરવી, આ
* અન્યત્ર ત્રણ ત્રણું પ્રકાર પણ કહ્યા છે, તેમાં લૌકિક ને લેūાત્તર પ^ગત મિથ્યાત્વ વધારે ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org