________________
૩૧૬ ]
અધ્યાત્મકપર્ફોમ
* ત્રયોદશ
ઊભાં રહેવાનાં નથી, તને મદ કરવાનાં નથી; ઊલટા કેટલાક તા તને પડતાં પડતાં ધક્કો મારતા જશે. આવી રીતે તને કોઈ આધાર આપવાને શક્તિમાન થવાનુ નથી. વાસ્તવિક હકીકત એ છે કે તારે સયમગુણની વિરાધના કરવી નહિ. પરવસ્તુની આશા ખેાટી છે. પુદ્દગળ કે પરજીવ આ જીવને મદદ કરતા નથી, આ જીવ એકલે જ છે, માટે પરભવ માટે આવાં આલંબના શેાધવા કરતાં એવા પ્રસંગ જ ન આવે એવુ કાર્ય કર. મતલખ કે સાધુ તરીકે સયમ પાળવાની તારી ફરજ છે, તે સમજી તનુસાર વર્તન કરી, આત્માને અનંત દુઃખરાશિમાં પડતા બચાવ. (૫૫; ૨૩૬)
સયમથી સુખ : પ્રમાદથી તેને નાશ
यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- कोटीर्नृणां द्विनवतां ददाति । किं हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवाप्तिः १ ॥ ५६ ॥ ( વસન્તતિા)
“જે (સંયમ)ની એક ક્ષણ (મુહૂત') પણ ખાણું ક્રોડ પલ્યાપમથી વધારે વખત સુધી દેવલાકનાં સુખા આપે છે, એવા સંયમજીવનને હું અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી ! ફરીવાર તને આ સયમની પ્રાપ્તિ પણ કત્યાંથી થશે ? ” (૫૬)
વિવેચન—ટીકાકાર શ્રી ધનવિજય ગણિ લખે છે કે સયમજીત્રનની એક ક્ષણ પણુ મનુષ્યને દેવલાકનાં સુખા ખાણું ક્રોડ પલ્યેાપમથી વધારે વખત સુધી આપે છેઃ—
सामाइयं कुणतो, समभावं सावओय घडियदुगं । आउं सुरेसु बंधइ, इत्तियमित्ता पलियाई ॥
areas कोडीओ, लक्खागुणसट्ठि सहसपणवीसं । नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ॥
“સામાયિક કરતાં શ્રાવક બે ઘડી સુધી સમભાવમાં વર્તે ત્યારે તે આટલુ' દેવતાનુ આયુષ્ય બાંધે છે: ખાણુ' ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવશે ને પચીશ અને ત્રણ આઠમા ભાગ (૯૨,૫૯,૨૫,૯૨૫ )પલ્યેાપમનુ દેવાયુ ખાંધે છે. ” ઇતિ પ્રતિક્રમણુસૂત્રવૃત્તૌ.
Jain Education International
એક ક્ષણ * માત્ર ચારિત્ર પાળવામાં આટલા કાળ સુધી દેવતાનું મહાસુખ પ્રાપ્ત થાય
છે. એ સુખના ખ્યાલ આવવા પણ મુશ્કેલ છે. માત્ર એક દિવસનુ` ચારિત્ર પાળી કેટલાક જીવા ઘણા કાળ સુધીનુ અનંત સુખ પામ્યા છે, એવાં દૃષ્ટાંતા શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એવુ સુખ કયારે મળે ? જ્યારે સામાયિક બરાબર પાળ્યુ હોય, વિરાધના ન કરી હોય, ત્યારેજ તે સુખ પ્રાપ્ત થાય છે, અને આ જ હેતુથી શાસ્રકાર ભાવસ્તવથી અ`તર્મુહૂર્તમાં માક્ષ કહે છે. * મુદ્દ–બે ઘડી (શ્રી ધનવિજય ગણિ )
For Private & Personal Use Only
www.jainelibrary.org