________________
અધિકાર ]
ાિંશક્ષા સામગ્રી તેના ઉપયાગ
गुरूनवाप्याप्यपहाय गेह - मधीत्य शास्त्राण्यपि तत्ववाचि । निर्वाहचिन्तादिभराद्यभावेऽत्यृषे ! न किं प्रेत्य हिताय यत्नः ॥ ५४ ॥ ( उपजाति)
“ હું યતિ ! મહાન ગુરુની પ્રાપ્તિ થઈ, ઘરબાર છાંડડ્યાં, તત્ત્વ પ્રતિપાદન કરનારા ગ્રંથાના અભ્યાસ કર્યાં અને નિર્વાહ કરવાની ચિંતા વગેરેના ભાર ઊતરી ગયા, છતાં પશુ પરભવના હિત માટે પ્રયત્ન કેમ થતુા નથી ? ’' (૫૪)
વિવેચન—હૈ સાધુ ! તને સદ્ગુરુ મળ્યા, તે ઘરમાર છેડયાં, પૈસા છેાડવા, શ્રી છેાડી અને સથી વધારે દ્રવ્યાનુયાગની ફ઼િલાસૌફીનુ' તને જ્ઞાન પ્રાપ્ત થયું', તેમ જ એ સવથી વધારે તારે ભરણપાષણ કરવાની ચિંતા મટી ગઈ, તારે વ્યાપાર કરવાની, અરજી લખવાની, દવા આપવાની, નામું' માંડવાની, હિસાબે ચૂકવવાની, ખટપટ કરવાની, રાજ્ય ચલાવવાની કે એવી કાઈ પણ જાતની ચિંતા રહી નથી. તેમ જ તારે પુત્ર-પુત્રીઓને ઉછેરવાની, ભણાવવાની કે પરણાવવાની ચિંતા નથી; સ્ત્રી સારુ ઘાટ ઘડાવવા નથી કે સાડીએ ખરીથ્વી નથી, ઘર બાંધવાં નથી કે રિપેર કરારવાં નથી—આવી કોઈ પણ જાતની ઉપાધિ નથી; છતાં તું સંસારમાં-વિષયકષાયમાં-રાચ્યા-માચ્યા રહે છે, એ તારી ભૂલ છે. સંસારમાં ડૂબવાનાં સાધના-નિમિત્તો તે દૂર કર્યાં છે, છતાં પણ્ સ'સારને વળગતા જાય છે એ તારું દીર્ઘદશી'પણું નથી. તુ' આ બધુ જાણે છે, છતાં પરભવનુ હિત થાય, તેવા પ્રયાસ શા માટે કરતા નથી ? તું અને ભવનુ` બગાડે છે; માટે વિચાર કર, જાગ્રત થા અને કાર્યસિદ્ધિના રસ્તા પર આવી જા, (૫૪; ૨૩૫) (
[ ૩૧૫
સચમની વિરાધના કરવી નહિ विराधितैः संयम सर्वयोगैः, पतिष्यतस्ते भवदुःखराशौ ।
શાસ્રાપ્તિ શિષ્યોવધિપુસ્તહાથા, મારૢ હોળા ગાળાય નાહમ્ ॥॥ (વજ્ઞાતિ)
“ સંયમના સવ ચાગેાની વિરાધના કરવાથી, તું જ્યારે ભવદુઃખના ઢગલામાં પડીશ, ત્યારે શાસ્ત્રા, શિષ્યા, ઉપધિ, પુસ્તક અને ભક્ત લેાકેા વગેરે કાઈ પણ તને શરણુ આપવાને શક્તિમાન થવાનાં નથી.” (૫૫)
વિવેચન—સયમના સત્તર ભેદની વિરાધનાનાં ફળ શું થશે તે ઉપરના શ્લેાકેામાં આપણે અનેક વાર જોઈ ગયા. દુર્ગાતિગમન અને અનંત ભવભ્રમણ એ સંયમવરાધનાનાં અનિવાર્ય ફળ છે, આ નિર્વિવાદ વાત છે. ત્યારે પછી તારો આધાર શે! છે એને વિચાર કર્યાં ? સમજ કે તે` માટાં આચારાંગાદિ સૂત્રેા વાંચ્યાં હશે કે માટા શિષ્યના પરિવાર એકઠા કર્યો હશે, ઉપધિ સંગ્રહી હશે, પુસ્તક-પાનાંના ભંડાર કર્યો હશે કે તને નમન કરનારા અનેક શ્રાવકા તારા ભાવિકા હશે, પરંતુ દુર્ગતિએ જતાં એ કોઈ પણ તારી પડખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org