________________
૩૦૮ ]
અધ્યાત્મકપર્વમ
[ત્રયે દશ
ઉપયાગી છે, તે પ્રકી હાવા સાથે યથાસ્થિત છે, તેથી તે પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
યતિસ્વરૂપ-ભાવદન
यो दानमानस्तुतिवन्दनाभिर्न मोदतेऽन्यैर्न तु दुर्मनायते ।
अलाभलाभादिपरीषहान् सहन् , यतिः स तत्त्वादपरो बिडम्बकः || ४५ || ( इंद्रवंशा )
“જે પ્રાણી દાન, માન (સત્કાર), સ્તુતિ અને નમસ્કારથી ખુશી થઈ જતા નથી અને તેથી વિપરીતથી (અસત્ય, નિંદા વગેરેથી નાખુશ ધતા નથી, અને અલાભ વગેરે પરીષહાને સહન કરે છે તે પરમાથી યત્તિ છે; બાકી ખીજાએ તા વેવિડ‘ખક છે.” (૪૫ )
વિવેચન—કાઈ માણુસ આદરસત્કાર કરે, સ્તુતિ કરે અને કેાઈ તિરસ્કાર કરે, નિદા કરે, તે બન્ને ઉપર એકસરખા જ ભાવ રહે, એ સ્મૃતિસ્વરૂપ છે; એમાં ભાવધર્મનું સૂક્ષ્મ આચરણ થાય છે. માનસિક ક્ષેત્રમાં આવી રોતના ઉચ્ચ ભાવ વર્તતા હોય અને શારીરિક ક્ષેત્રમાં અનુકૂળ-પ્રતિકૂળ સ પરીષહ સહન કરવામાં દઢતા હોય, તે જ તત્ત્વથી તિપણું છે, અને તે જેનામાં હોય તે જ પરમાથ થી તિ-સાધુ કહેવાય છે. બાકી બીજા તા વેશની વિડંબના કરનારા છે, વેશધારી નટ જેવા છે. ભર્તૃહરિના નાટકમાં તેના પાઠ ભજવનાર નાટિકા પેાતાની જાતમાં કેટલા ગુણુ નિષ્પન્ન કરી શકે, એ દૃશ્ય દૃષ્ટાંતથી વેશ ધારીનું સ્વરૂપ સમજી લેવું. વેશધારીને તે એ પણ એક જાતના વ્યવહાર જ થઈ પડે છે; પછી ધાર્મિક જીવનના છેડા આવે છે. નાટકના પાઠ ભજવવા મૂકી દઈ શુદ્ધ દશા જાગ્રત કર. પૂર્ણ અનુકૂળ જોગવાઈ છતાં, પ્રસ`ગ ખાઈશ તા પસ્તાવા થશે. (૪૫; ૨૨૬) યતિએ ગૃહસ્થની ચિંતા ન કરવી
दधद् गृहस्थेषु ममत्वबुद्धि, तदीयतप्त्या परितप्यमानः ।
अनिवृतान्तःकरणः सदा स्वैस्तेषां च पापैर्भ्रमिता भवेऽसि ॥ ४६ ॥ ( उपजाति )
ગૃહસ્થ ઉપર મમત્રબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિ'તા વડે તપવાથી, તારું અંતઃકરણ સર્જંદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેનાં પાપથી તુ' સ'સારમાં રખડવા કરીશ.” (-૬)
વિવેચન—આ મારા શ્રાવક છે, આ મારા ભક્ત છે' એ મમત્વબુદ્ધિ છે. એ રાગનુ કારણ છે, માહને નિષ્પાદન કરે છે અને એક જાતના નવા વ્યાપાર કરાવે છે. રાગ
* એનેા સામાન્ય વિષય મુનિહિતશિક્ષા છે, બાકી દરેક નથી. અને કહેવત-maxims કહી શકાય.
હકીકતને તે સિવાય બીજો કાંઈ સંબંધ x जयन् इति वा पाठ: । અપમાન વિષે જે સરખા હાય” તેમ જ
+ કહ્યું છે કે “તમો ય માળાવમાñસુ—માન અને “વિ સલ્લું જોદ ટૂર્ના—તેને દ્વેષ કરવા લાયક કાઈ પણ નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org