________________
અધિકાર ]
યતિશિક્ષા જ્ઞાનાદિ ત્રય-શુદ્ધ અવાધ, શુદ્ધ શ્રદ્ધા અને નિરતિચાર વતન. બાર તપસ્યા–છ બાહ્ય અને છ આત્યંતર–
૧. ઉપવાસાદિ કરવા-ખાવું નહિ તે અનશન, ૨. ઓછું ખાવું તે ઊદરિકા, ૩. ઓછી વસ્તુઓ ખાવી તે વૃત્તિસંક્ષેપ, ૪, વિયત્યાગ કરવી તે રસત્યાગ, ૫. શરીરને જે ક્રિયાથી ફલેશ થાય-કષ્ટ પડે-તે કાયકલેશ, ૬. શરીરનાં અંગોપાંગ - સંકેચી રાખવાં તે સંલીનતા.
૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવરચ, ૪. જ્ઞાનાભ્યાસ, ૫. ધ્યાન અને ૬. ઉત્સર્ગ ચાર કષાયત્યાગ.
–એ ચરણસિત્તરીના ૭૦ ભેદ થયા.
હવે કરણસિત્તરીના ૭૦ ભેદ લખીએ છીએ :– ચાર–પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર અકલ્પનીય લેવાં નહિ.
પિંડવિશુદ્ધિના ૪૨ દેશહિત આહાર લે. સેળ દેષ પિંડની ઉત્પત્તિને લગતા છે. પિંડ શુદ્ધ હોય તે પણ સંજોગબળથી સળ દોષ પ્રાપ્ત થાય છે. દશ દેષ એષણને લગતા છે. શુદ્ધ આહારને લેતી વખતે જેવાતા શંકા વગેરે દોષો.. (એ બેંતાળીશ દોષનું સ્વરૂપ બહુ વિસ્તારથી સમજવા ગ્ય છે. અત્ર લખતાં ગ્રંથગૌરવ થાય તેમ છે, તેથી લખ્યું નથી. જુઓ પ્રવચનસારે દ્વાર, પ્રકરણરત્નાકર, ભાગ ૩, પૃષ્ઠ ૧૬૮; તેમ જ ઉપમિતિભવપ્રપચા કથા-ભાષાન્તર,
પ્રસ્તાવ થાનું પરિશિષ્ટ.) પાંચ સમિતિ–
૧. સાડાત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું. ૨. નિર્દભપણે સત્ય અને સર્વને અભિમત થાય તેવું, થોડું પણ મુદાસર અને
હિતકારી બેલિવું. ૩. દેષ વગરનાં આહાર-પાણી વગેરે લેવાં. ૪. વસ્તુઓ લેતાં મૂકતાં પ્રમાજનાદિ ઉપગ રાખવે.
૫. લઘુશંકા, વડીશંકા વગેરે કરતાં ભૂમિશોધન કરવું. બાર ભાવના–તેનું સ્વરૂપ વિસ્તારથી ઉપર આવી ગયું છે. વિશેષ માટે જુએ
શ્રી શાંતસુધારસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org