________________
૩૦૨ ]
૧. ક્ષમા ધારણ કરવી.
૨. અહંકારના ત્યાગ કરવા.
૩. સરળતા રાખવી.
૪. લેાભના ત્યાગ કરવા. ૫. તપસ્યા કરવી.
અધ્યાત્મપર્ફોમ
[ ત્રયાશ
૬. આશ્રવની વિરતિ કરવી.
૭. સત્ય ધારણ કરવુ.
૮. સયમમાં નિરતિચારપણું રાખવું
૯. ધનમમત્વત્યાગ-ધનના ત્યાગ કરવા. ૧૦. અખંડ બ્રહ્મચર્ય પાળવું,
વિગત માટે જીએ પ્ર. ૭ પ્રશમતિ
સત્તર પ્રકારે સંયમ—પાંચ આશ્રવનુ વિરમણુ; નવા કર્મ બધ કરાવનાર પ્રાણાતિપાતાદિ પાંચ મહાદોષોથી વિરામ પામવે; પાંચ ઇંદ્રિયાનું દમન; ચાર કષાયના ત્યાગ; મન-વચન-કાયાના (ત્રણ) દ'ડથી વિરતિ—એ સત્તર પ્રકારે સંયમ છે. એ સિવાય બીજી રીતે પણ સત્તર ભેદ ગણી શકાય છે. તેને માટે પણ “ પ્રવચનસારોદ્ધાર ” ગ્રંથનુ` પૃષ્ઠ ૧૬૪મું જોવુ’.
દશ પ્રકારે વડીલાનુ વૈયાવચ્ચ—૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. નવદીક્ષિત શિષ્ય. પ. રાગી સાધુ, ૬. સામાન્ય સાધુ, ૭. સ્થવિર, ૮. સ`ઘ, ૯. કુળ અને ૧૦. ગણું ( એક વાચનાવાળા સાધુઓના સમુદાય તે ગણુ કહેવાય છે. ગણુના સમૂહને કુળ કહે છે અને કુળના સમૂહને સધ કહે છે.) એ સવને અધિકાર અને ગ્યતા પ્રમાણે આહાર આપીને, તેમની તજવીજ કરીને કે સેવા કરીને તેમને યાગ્ય સમાધિસાધન તૈયાર કરી આપવાં તે વૈયાવચ્ચ,
Jain Education International
નવ ખાચય ગુપ્તિ—એને શિયળની નવ વાડા કહે છેઃ-~~
૧. જે સ્થાનમાં સ્રી, પશુ અને નપુસક હોય ત્યાં વસવું નહિ.
૨. સ્ત્રી સાથે કથા કરવી નહિ, સ્ત્રી સ`ખ'ધી કથા કરવી નહિ, સ્ત્રી સાથે એકલા વાત કરવી નહિ.
૩. સ્ત્રી જે આસન પર બેઠી હાય તે આસન પર સાથે બેસવું નહિં, તેના ઊઠી ગયા પછી પણ તે આસન પર બે ઘડી સુધી બેસવું નહિ.
૪. સ્ત્રીના કાઈ પણ અવયવ ઉપર તાકીને જોવુ નહિ. સામાન્ય રીતે જોવાઈ જાય તા ષ્ટિ ખેંચી લઈ તે અવયવની સુંદરતા સંબધી ચિંતવના કરવી નહિ,
૫. પતિની કામવિકારાદ્વિજન્ય વાત જે ઓરડાની પડખેના ઓરડામાં થતી હોય તેવા એરડામાં સૂવું કે બેસવુ' નહિ.
૬. અગાઉ સાંસારિક સુખવિલાસ ભાગળ્યા હાય તે યાદ લાવવા નહિ.
૭. સ્નિગ્ધ, માદક વસ્તુ ખાવી નહિ; અવિકારી ખારાક લેવા.
૮. અવિકારી ખારાક પણ અધિક ખાવા નહિ, ફક્ત શરીરધારણ સારુ નિર્વાહ પૂરતા જ લેવા.
૯. શરીરની વિભૂષા કરવી નહિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org