________________
૨૨ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ ત્રયાદશ
લક્ષ્ય મુનિજીવન છે અને બહુધા એક વિષય ખીજા વિષય સાથે ખાસ સ`કલના ધરાવત હાય એવું ધારણ નથી; છતાં આ અને હવે પછીના આઠ શ્ર્લાકમાં પરીષહ સહન કરવાના મુખ્ય ઉપદેશ છે. હું મુનિ ! જે દ્વારા નવાં કર્મો આવતાં અટકે એને શાસ્ત્રકાર ‘સ‘વર’ કહે છે. વિભાવદશામાં મનેાવૃત્તિ ઘણુ કરીને વિનાશને (અધેા) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગ-દ્વેષ વગેરેનું હોય છે. આ જીવને પ્રતિકૂળ વિષયેા મળે છતાં પણ ચલાવી લેતાં શીખવુ. અને રાગાદિ શત્રુઓના દોર અટકાવવા એ સંવરનું કામ છે અને તે ખાસ કરીને પરીષહાને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષહા જૈન શાસ્ત્રકાર ખાવીશ ગણાવે છે, જેમાંના કેટલાક અનુકૂળ પણ હાય છે. એનુ સામાન્ય સ્વરૂપ આ જ અધિકારમાં આગળ આવે છે, એ પરીષહ સહન કરવાથી નવીન કર્મી અટકી પડે છે અને પૂર્વપાર્જિત પ્રખળ કર્મો ક્ષય પામે છે, એ બહુ જ મોટા લાભ થાય છે. હે મુનિ તારા જીવનમાં આ પરીષહસહન તે બહુ જ અગત્યના જ ભાગ ભજવે, એમ હાવુ જોઈએ અને, યાદ રાખજે કે, જો અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછા પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુ:ખા તેા ખમવાં જ પડશે. ફેર એટલે કે અત્ર સ્વવશથી માત્ર થોડા વખત પરીષા સહન કરવા પડશે, જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૪ (૩૦; ૨૧૧) વિનાશી દેહ; જપ-તપ કરવાં
मुने ! न किं नश्वरमस्वदेहमृत्पिण्डमेनं सुतपोवताद्यैः ।
निपीड्य भीतिर्भवदुः खराशेहित्वात्मसाच्छैवसुखं करोषि ? ॥ ३१ ॥ ( उपजाति )
“ હે મુનિ!! આ શરીરરૂપી માટીના પિંડ નાશવંત છે અને પેાતાના નથી. તેને ઉત્તમ પ્રકારનાં તપ અને ત્રતા કરીને પીડા આપી, અન ́ત ભવમાં પ્રાપ્ત થનારાં દુઃખા દૂર કરીને, મેાક્ષસુખને આત્મ-સન્મુખ કેમ કરતા નથી ?” (૩૧ )
વિવેચન—શરીર ઉપચાગી છે, પણ તેનાથી ધસાધન, ઉચ્ચ મનેાવૃત્તિ અને શુદ્ધ બ્યવહારમય જીવન વહન કરી શકાય તેા જ. એ નાશવ'ત અને ક્ષણિક છે એ આપણે પાંચમા અધિકારમાં દેહમમત્વત્યાગના વિવેચનમાં જોઈ ગયા. એ પેાતાનું નથી એ તા સ્વતઃસિદ્ધ છે; જો તારુ' હાત તા તારી સાથે આવત, પણ અનેક મિત્ર, સગા કે સ`ખ'ધીન દાંતા જોઇ, ચાક્કસ થાય છે કે એ તે અત્ર રહી જાય છે, ત્યારે, વાસ્તવિક રીતે તે, એ એક માટીનેા પિડ છે. ત્યારે એ માટીના પિંડને ધર્મવ્યવહારરૂપ ચાક પર ચઢાવી તપ જપ, વ્રત, ધ્યાન વગેરે આકૃતિ આપી, જ્યાં સુધી એ પાત્ર ચાલે ત્યાં સુધી, એને તારા ખરા ઉપયાગમાં શા માટે લેતા નથી ? સમજણુ રાખીશ તે એ પિડથી દુઃખના અત્યતાભાવ થશે અને તેથી જ અનંત સુખ પ્રાપ્ત થશે અને સ'સારના પ્રસગ જ દૂર * જીએ આગળ ક્ષેાક ૩૮ની નાટ. × જીએ આગળ શ્લેક ૩૫,
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org