________________
અધ્યાત્મકપમ
तन्मोह द्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता,
बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥ १० ॥ ( शार्दूलविक्रीडित ) “ શાસ્ત્રને જાણનારા હાય, વ્રત ગ્રહણ કરેલાં હાય, તથા સ્ત્રી પુત્ર વગેરેનાં અ`ધનથી મુક્ત હોય, છતાં પ્રમાદને વશ પડીને પારલૌકિક સુખરૂપ લક્ષ્મી માટે આ પ્રાણી કાંઇ યત્ન કરતા નથી, તેમાં ત્રણ લેાકને જીતનાર માહ નામના શત્રુની કોઈ અવાચ દુષ્ટતા કારણુરૂપ હાવી જોઈએ, અથવા તા તે નરપશુ અગાઉ આયુષ્ય ખધેલ હોવાને લીધે જરૂર દુગતિમાં જનાર હોવા જોઈએ.” (૧૦)
૨૦૪ ]
વિવેચન—ઉપરના શ્લોકમાં કહ્યુ` તેમ, હે યતિ ! તારે સગા બહુ અનુકૂળ છે, દુનિયાના સામાન્ય માણસે કરતાં તારી સ્થિતિ બહુ સારી છે. વળી, તું જ્ઞાની છે, વ્રતધારી છે, ગૃહ કે સ્ત્રીનાં બંધનથી રહિત છે, છતાં પણ તારી ક્રજ બજાવતા નથી અને અસ્તવ્યસ્તપણે ઇંદ્રિય-અવ્ા જ્યાં ઉપાડી જાય ત્યાં જાય છે તેનુ કારણ શું ? મને તેા લાગે છે કે જે માહરાજા પેાતાનું સામ્રાજ્ય ચલાવી આ આખા જગતને પ્રમાદ-મદિરાનુ પાન કરાવી નચાવે છે, તેણે તને પણ છટકવા દીધા નથી; તું પણ તેના પજામાં સપડાઇ ગયેલા છે અથવા તે તુ અવશ્ય નર૪માં જનારી છે.
[ ત્રયાશ
બન્ને કારણામાં વાત એકની એક જ છે, માહવશ પ્રાણી ઈંદ્રિયદમન, આત્મસ‘યમ કરી શક્તા નથી અને તેથી પ્રશસ્ત ઉદ્યમ થતા નથી, આયુષ્ય'ધ ભાગવ્યા વિના છૂટકો નથી, છતાં પણ અસાધારણ વીર્યાહ્વાસ ફારવે તા સંજોગાને એવા અનુકૂળ કરી મૂકે કે તે અશુભ આયુષ્ય ભાગવતી વખતે, પાછી ફરીને અશુભ કર્મોની સંતતિ ઉત્પન્ન ન થાય. હે મુનિ ! તારા સરખા પવિત્ર ઋષિ-સન્યાસીએ તેા માહ-મારાપણાની બુદ્ધિના અને હુંપણાના ત્યાગ કરવા જોઈ એ. (૧૦૬ ૧૯૧ )
યતિ સાવદ્ય આચરે તેમાં સૃષાક્તિના પણ દોષ उच्चारयस्यनुदिनं न करोमि सर्वे, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ॥ ११ ॥ ( वसन्ततिलका) “તું હમેશાં દિવસ અને રાતમાં થઇ નવ વાર ‘કરેમિ ભંતેને પાઠ ભણતાં ખેલે છે કે હું સર્વાંથા સાવદ્ય કામ ડુિ કરુ' અને પાછા વારવાર તે જ કર્યા કરે છે. આ સાવદ્ય કર્મો કરી. તુ ખાટુ' ખેલનાર થવાથી પ્રભુને પણ છેતરનાર થાય છે અને તે પાપના ભારથી ભારે થયેલા તારે માટે તે નરક જ છે એમ હું ધારુ છું.” ( ૧૧) વિવેચન-મિ મંતે ! નામા સબ્ધ સાયાનોનું વામિ નાયીયાપ તિષિદ્ ત્તિનિર્દેન ત્યાર એટલે આ આખા જીવનમાં મન, વચન, કાયાથી સ સાવદ્ય કાર્ય જાતે કરીશ નહિં, ખીજા પાસે કરાવીશ નહિ અને કરનારાઓને મનમાં સારા જાણીશ નહિ——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org