________________
૨૫૬] અધ્યાત્મકલ્પકુમ
[ દ્વાદશ સૂરિમહારાજ કહે છે કે છેલ્લા પ્રકારના ગુરુ તે ન મળ્યા હોય તે જ સારું; તેમને તે ન દીઠાથી જ કલ્યાણ છે! ગમે તેવા કુગુરુ હેય, સંસારવાસનાયુક્ત હોય, છતાં પણ વીરને વેશ છે એમ ધારી, ગુણ-અવગુણની પરીક્ષા કર્યા વગર, ગમે તેને નમસ્કાર કરી ગુરુપણે આદરના આ ટૂંકા પણ સૂચક શ્લોકથી ઘણો બેધ લેવાને છે. શાસ્ત્રકાર એવા દષ્ટિરાગને કે અંધ અનુકરણને ઉત્તેજન આપતા નથી. (૧૪) ૧૭૮)
ગુરુને યોગ છતાં પ્રમાદ કરે તે નિર્ભાગી पूर्णे तटाके तृषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूर्खः । વને સંય િહી રિદ્રો, પુડિ િદિ પ્રમવી છે . (૩viાતિ)
ગુરુમહારાજ વગેરેની બરાબર જોગવાઈ છતાં પણ જે પ્રાણ પ્રમાદ કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્ય છે, (ધન-ધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂખ તે ભૂખે જ છે અને પિતાની પાસે કલ્પવૃક્ષ છે, તે પણ તે તે દરિદ્રી જ છે.” (૧૫)
વિવેચન–પષ્ટ છે, ગુરુમહારાજની જોગવાઈ થાય અને તેનાથી દેવ તથા ધર્મ ઓળખાય, ત્યાર પછી તે ત્રણે મહાન તને લાભ લેવા ચૂકવું નહિ, શુદ્ધ દેવ, સુગુરુ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ, એના ઉપર જરા પણ શંકા વગરની, તરણતા રણ તરીકે શુદ્ધ શ્રદ્ધા થાય, ત્યારે જ આ જીવનો એકડે નોંધાય છે. શ્રદ્ધા વગર જેટલી ક્રિયા કે તપ-જપ-ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મુકાય છે. એ મીંડાં પણ કીમતી છે, પણ તેની આગળ એકડે હોય તે. લાખ પર ચડેલું એક મીંડું નવ લાખ વધારે છે, પણ સેવે મીંડાં એકડા વગર નકામાં એક પણ મીડાં કરવાના અભ્યાસ પછી જ આવડે છે આ વાત અભ્યાસ શરૂ કરનારા એ ભૂલી જવાની નથી.
અત્ર કહેવાને હેતુ એ છે કે, ગુરૂમહારાજ વગેરે યોગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ, જે આ જીવ શુદ્ધ વર્તન કરતા નથી અને આળસમાં રહે છે, તે પછી તેના જે નિર્ભાગી કઈ સમજ નહિ. જે જોઈએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તે ખોટું કહેવાય. આ શ્લેક અને નીચેના બને કલેકમાં કર્તવ્ય સંબંધી બહુ ઉપયેગી ઉપદેશ આપ્યા છે.
ખાસ વિચારવા ગ્ય વાત એ છે કે આ સુંદર મનુષ્યભવ, આર્યક્ષેત્ર, શરીરની અનુકૂળતા, સાધુઓને ભેગ, મનની સ્થિરતા અને બીજી અનેક પ્રકારની સામગ્રીઓને સદ્દભાવ આ જીવને પ્રાપ્ત થયેલ છે, છતાં પણ એ પ્રમાદમાં વખત કાઢી નાખશે, તે પછી એને આરે આવવાનું નથી. અનંત ભવ કર્યા પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુર્લભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહે છે કે તળાવે જઈને તરસ્યા આવવા જેવું આ થાય છે અને તે હકીકત યથાસ્થિત વસ્તુસ્વરૂપ બતાવે છે. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org