________________
૨૪૦ ]
અધ્યાત્મકપર્ફ્યુમ
[દ્વાદશ
વિવેચન—દેવ અને ધર્મને ઓળખાવનાર ગુરુમહારાજ છે અને તેટલા માટે સ તત્ત્વમાં ગુરુતત્ત્વની મુખ્યતા છે. સિદ્ધ મહારાજા વિશેષ ગુણી છે, છતાં તેમની પહેલાં અરિહંત મહારાજને નવકારમાં પ્રથમ નમસ્કાર એથી જ કરવામાં આવે છે. અમુક કાર્ય કરવા જેવું છે કે નહિ, અમુક રસ્તે જવા જેવું છે કે નહિ વગેરે વગેરે કાર્યાકા. પેયાપેય ભઠ્યાભક્ષ્યના વિવેક ગુરુમહારાજ અતાવે છે. આથી સર્વ તત્ત્વમાં ગુરુતત્ત્વની મુખ્યતા છે
હવે સ`થી અગત્યના પ્રશ્ન તેને કેવી રીતે શોધી કાઢવા તે છે. જો અચેાગ્ય માણસને ગુરુસ્થાન આપવામાં આવ્યુ, તે તે, આગળ ઉપર કહેવામાં આવશે તેમ, પેાતાની જાતને અને આશ્રય કરનારને સ'સારસમુદ્રમાં ડુબાવે છે. ત્યારે વ્યવહારના તેમ જ ધર્મના એક ખહુ અગત્યના સવાલની તપાસ પર આપણે આવીએ છીએ. ગુરુસ્થાન લેવા માટે વધારે ચાગ્યતા સાધુની ગણાય. સાધુની વિશેષ પરીક્ષા કરવાનુ... કદાચ ન બની આવે તાપણુ, ગુરુ તરીકે માન્ય કરવા પહેલાં એટલુ તા વ્યવહારમાં અવશ્ય જોવુ' જોઈએ કે તે કંચન અને કામિનીના ત્યાગી છે કે નહિ. આ ખાખત ખાસ જોવી જોઈએ, કારણ કે ત્યાં ગુરુપણું ઘટતું જ નથી. × ત્યાર પછી ખની શકે તેા તપસ્યા, જ્ઞાન, ધ્યાન, વર્તન, ગુપ્તિ, કષાયદમન, સાત્ત્વિક પ્રકૃતિ વગેરે જોવાં. ખાસ કરીને મુદ્દાની બાબતમાં ભૂલ ન થાય એ બહુ બારીકીથી જોવું. ગુરુમહારાજની પસ ંઢંગી પર આખી સ'સારયાત્રાની ફતેહને આધાર છે, તેથી તેની પરીક્ષા કાચી કરવી નહિ, અને તેમ કરવામાં વ્યવહારની કે વિવેકની હદ ઉદ્ભવીએ છીએ, એમ પણ સમજવુ' નાંહે. એ બાબતને નિર્ણય કરવા એ પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે. (૧૬ ૧૬૫)
સદોષ ગુરુના બતાવેલા ધર્મો પણ સદોષ
भवी न धर्मैरविधिप्रयुक्तैर्गमी शिवं येषु गुरुर्न शुद्धः ।
रोगी हि कल्यो न रसायनैस्तैर्येषां प्रयोक्ता भिषगेव मूढः ॥ २ ॥ ( उपजाति)
“ જ્યાં ધર્માંના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મ કરવાથી પ્રાણી માણે જઈ શકતા નથી; જે રસાયણુ ખવરાવનાર વદ્ય મૂર્ખ હોય તે ખાવાથી વ્યાધિગ્રસ્ત પ્રાણી નીરાગી થઈ શકતા નથી.” ( ૨ )
× કંચન અને કામિની એ એ અત્ર લખવાના ઉદેશ એ છે કે તે બન્ને સ` મૂળ ગુણ્ણાનેા નાશ કરે છે. મહાવ્રત પાંચ છે, પણ તેમાંના ખીજાને નાશ થયે તે પૂરતા નાશ થાય છે, જ્યારે કંચન અને કામિની ગુને સર્વથા ધાત કરે છે. કંચન અને કામિની સ` સૌંસારના મૂળભૂત છે અને તેઓ હાય છે ત્યાં સ`સારના ખીજા સ દુર્ગુણા એક પછી એક ચાલ્યા આવે છે, બારીક અવલાકન કર્યા પછી જ શાસ્ત્રકારે ક્માવ્યુ છે કે ચતુર્થી વ્રતનું ઉલ્લંધન થાય તેા તદ્દન નવેસરથી દીક્ષા લેવી. આ છેદપ્રાયશ્ચિત્તના અનુશાસન–માં જે મહત્તા અને દીર્ધ દૃષ્ટિ રહી છે તે બહુ મનન કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org