________________
एकादश धर्मशुद्धयुपदेशाधिकारः ॥
જ્યાં સુધી આ જીવને ધર્મશુદ્ધિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી વૈરાગ્યભાવ કે મનેનિગ્રહથી કાંઈ પણ થઈ શકતુ નથી; અથવા, બીજી રીતે જોઇએ તા, ધ શુદ્ધિ વગર એ બંને ભાવા પ્રાપ્ત થતા નથી. શુદ્ધ દે, ગુરુ અને ધર્મને ઓળખીને આદરવા એ આગળ વધવાનુ પ્રથમ પગથિયું છે અને મેળવવા સારુ અત્ર પ્રથમ ધર્માંશુદ્ધિ કેમ અને કેવી રીતે કરવી તેના ઉપદેશ આપે છે.
ધમશુદ્ધિના ઉપદેશ
भवेद्भवापायविनाशनाय यः, * तमज्ञ ! धर्म कलुषीकरोषि किम् ? । प्रमादमानोपधिमत्सरादिभिर्न मिश्रितं ह्मौषधमामयापहम् ॥ १ ॥ ( वंशस्थविल )
“હું ભૂખ ! જે ધર્મ તારી સંસાર સબંધી વિડંબનાના નાશ કરનાર છે, તે જ ધર્મને પ્રમાદ, માન, માયા, મત્સર વગેરે વડે શા માટે મિલન કરે છે ? (તારા મનમાં ચેાક્કસ સમજજે કે) મિશ્રિત ઔષધ વ્યાધિના નાશ કરી શકતું નથી. ” (૧)
વિવેચન--“ધર્મ” શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ધર્મ એટલે પાતાની ફરજ, જેમ કે માતૃધ, પિતૃધ વગેરે; “ધ” એટલે વસ્તુભાવ : વઘુત્તઢાવા ધો. ઐકિસજનના ધર્મ એ છે કે હાઈ ડ્રાજન સાથે મળે ત્યારે પાણી થાય; ધર્મ એટલે પુણ્ય, એ અમાં પ્રાકૃત ભાષામાં તે શબ્દ વપરાય છે. શાસ્ત્રકાર એ શબ્દને ઘણી વાર નીચેના અથ માં વાપરે છેઃ વીતરાગપ્રણીત વચનાનુસાર મન, વચન, કાયાના શુદ્ધ વ્યાપાર, એ શબ્દના અર્થ કરતાં એના ભાવ ઉપર ધ્યાન આપવાની અગત્ય વધારે છે. શબ્દાર્થ તા બારવતીતિ ધર્મ:' (નરકાદિ અધોગતિમાં) પડતા જીવને ઊંચે સ્થાનકે ધારણ કરે તે ધર્મઃ
* આ ય: શબ્દ એક જ પ્રતમાં છે, તેની ખાસ જરૂર છે, નહિ તે પ્રથમ ચરણમાં અગ્યાર અક્ષર થાય છે. વાસ્તવિક રીતે તા ૨: ને બદલે ચકૢ જોઈએ, પણ કાઈ જગ્યાએ તેમ નથી, તેથી મૂળમાં અશુદ્ધ જણાતા જ પાઠે રહેવા દીધા છે. આ સંબધમાં ૫. આણુંદસાગરજી જણાવે છે કે ચદૂ શબ્દથી ઉદ્દેશ કરીને ત શબ્દથી વિધેયના નિર્દેશ કર્યાં છે, તેમ જ પ્રથમમાં ધર્મનું સ્વરૂપ અને પછી તેનું કલુષીકરણ જણાવ્યું છે, માટે અહીં ચ: બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org