________________
૨૧૬ ]
અધ્યાત્મકપદ્રુમ
[ દશમ
હે પરલેાકે જનારા પથી! જુદા જુદા ચાલ્યા જનારા અને તુચ્છ એવા ખંધુ, શરીર અને પૈસાથી તુ શું' માહ પામે છે ? આ વખતે તારા સુખમાં વધારો કરે તેવા ઉપાચા ખરેખરા કયા છે તે જ વિચાર.” (૨૩)
વિવેચન—સ્ત્રી, પુત્ર, શરીર છૂટાં છૂટાં ચાલ્યાં જનારાં છે: પૈસા ઘેર રહેશે, શ્રી ડેલી સુધી આવશે, પુત્ર શ્મશાન સુધી આવશે અને શરીર ચિતા સુધી આવશે, પણ અંતે તું એકલા જ છે. વળી, આ સર્વે શરભૂત થવાને અસમર્થ છે. અત્ર જે સ મળ્યાં છે, તે એક મેળા જેવુ છે, તીની જગ્યાએ જેમ અમુક દિવસ મેળેા મળે છે અને ખીજે દિવસે પાછુ સવ વીંખાઈ જાય છે, તેમ આંખ મીચીને ઉઘાડીશ ત્યાં આ સર્વ લાપ થઈ જશે અને પાછુ' કલ્યાં જશે તેની ખખર પડશે નહિ. તેટલા માટે કહ્યું છે કે :— જેમ મેળે તીરથ મળે રે, જનવણજની કાજ, કેઈ તાટા કેઈ ફાયદા રે, લેઈ લેઈ નિજ ઘર જાય,
—
આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તે આળખ અને પછી સાચું હિતકારક શું છે તે સમજ, તે સમજ્યા પછી, જનસમૂહના લાભનાં કાર્યોં કરી આત્મહિત સાધી આ ભવપ્રપ'ચની ૫'ચાતથી દૂર રહે. સવ ઉપદેશનું દૃષ્ટિબિંદુ એ જ છે કે આત્મહિત કરા, સસાર કાપી નાખે અને સમતારસમાં તરાળ થઈ જાઓ.
આ શ્લેકમાં પૌલિક વસ્તુએ અને પ્રેમીના પ્રેમનું વસ્તુતઃ સ્વરૂપ શું છે તે જાણવાની–વિચારવાની સૂચના કરી અને વસ્તુતઃ તારું હિત શું છે તે વિચારીને કરવાની જરૂરિયાત બતાવી. જે વસ્તુઓના ખધનમાં ફસાઈ, આ જીવ તદ્દન ખાદ્ય વ્યવહારમાં સાઇ રહે છે, તે વસ્તુઓ ખધનને અથવા પ્રેમને લાયક નથી, અને તેવી માન્યતાવાળી વસ્તુ મેળવવાની ખટપટમાં આ જીવ એટલેા મસ્ત થઈ જાય છે કે પોતે કાણું ? પાતાનું કાણુ ? પોતાનું હિત શું ? કયાં ? કેવી રીતે પ્રાપ્તવ્ય ? પ્રાપ્ત કરવાની જરૂર ખરી કે નહિ —તે સંબધી વિચાર કરવાના પ્રસંગ પણ તેને મળતે નથી. આ ભૂલ સુધારવાના બેવડા ઉપદેશ અત્ર છે. સગાં-સબ`ધી એટલે સ્ત્રી, પુત્ર કે મિત્રા, શરીર અને પૈસા તારા પ્રેમને ચેાગ્ય પણ નથી, કારણ કે તે તારાં નથી, (૨૩; ૧૪૭)
આત્મજાગૃતિ सुखमास्से सुखं शेषे, भुङ्क्षे पिबसि खेलसि ।
ન નને પ્રતઃ પુનૈ—વિના તે મિવિત્તિ ? ॥ ૪ ॥ (અનુષ્ટુપ્)
66
સુખે બેસે છે, સુખે સૂએ છે, સુખે ખાય છે, સુખે પીએ છે અને સુખે ખેલે છે,
પણ આગળ-પરભવમાં પુણ્ય વગર તારા શા હાલ થશે તે હુ' જાણતો નથી.” (૨૪)
વિવેચન—હે ભાઈ! સુખાસન કે સિ‘હાસન પર નિરાંતે બેસે છે, વિલાયતી પલંગા પર સુંદર ચાદરો બિછાવી સૂએ છે, જીભને સારા લાગતા ભક્ષ્યાભક્ષ્ય સ` પદાર્થો ખાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org