________________
૨૧૨ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ દશમ
ત્યારે તને આ દુઃખા વધારે આકરાં લાગે છે કે અહીંનું જરા સુખ વધારે સારું લાગે છે ? હે ભાઇ ! જરા વિચાર કર; પાપકર્મો કરી તેના પર પડિતાઈના તીવ્ર રસ ચઢાવી નિષ્કાસિત બંધ કર મા! અમુક પ્રવૃત્તિ કર્યા વગર ચાલે તેવું ન જ હોય તે તે અણુછૂટકે કરવી, પણ તેના પર વળી અભિમાન કરી નવા રસ ચઢાવવા એ વિદ્વત્તાનુ' લક્ષણ નથી. શેઠ અને મહંત—આ સંબંધમાં એક છાત બહુ મનન કરવા ચેાગ્ય છે. એક શેઠે સુદર ખગલા ધાબ્યા. તેમાં બહુ સારુ. ફરનીચર વસાવ્યુ. અને રગરગાન કરી ભવ્ય મંદિર તૈયાર કરી દીધું. પેાતાને ત્યાં જેટલા પરાણા આવે, તેને બંગલાના દરેક વિભાગમાં ફેરવી બતાવે અને વખાણ સાંભળી મનમાં મલકાય. એક વખત તેને ત્યાં એક મહંત આવ્યા. ખીજાની પેઠે, તેને પણ આખા બગલા ખતાન્યે અને વારવાર તેની પાસેથી વખાણ સાંભળવાની આશા રાખી. પણ મહુત મહારાજ તે કાંઈ મેલે નહિ ! આ પ્રમાણે જોઈ શેઠ મેલ્યા કે ‘સાહેબ! પ્રથમ હૌલમાં આપને ખતાવેલ ફરનીચર ચીનથી આર કરી મગાવ્યુ` છે; દીવાનખાનાનુ` સ ફરનીચર જાપાનીઝ છે; ડોક્ટંગ રૂમનુ સ ફરનીચર ઈંગ્લીશ છે; કખાટા પર ફ્રેન્ચ પોલિશ ખાસ કારીગર પાસે કરાવ્યેા છે; ચીની કામ સ જર્મન છે; અને રંગ વાનીશ સર્વ જયપુરના ચિતારાને ખેલાવી કરાવ્યાં છે.’ આ સવ હકીકત સાંભળવા છતાં પણ મહત તે મૌન જ રહ્યા. કારણ વગર વખાણ કરવાથી આરંભના ભાગી થવાય છે, એ નિયમ મહંતના મનમાં સુવિદિત હતા. છેવટે શેઠે કહ્યુ સાહેબ! આપ કેમ તદ્ન મૌન રહ્યા છે! ? કેમ કાંઈ ખેલતા નથી ? આપ શુ વિચાર કરી છે ?” મહંત પ્રસગ જોઈ માલ્યા : શેઠ ! હું તમારા ઘરના ફરનીચર, બાંધણી વગેરેના જ વિચાર કરું છું, પણ તમે ઘરની બાંધણીમાં એક માટી ભૂલ કરી હોય, એમ મને જણાય છે.' શેઠ તા ચમકથા કે આવા સુંદર ફરનીચરથી ફ્નીશ કરેલા બંગલામાં વળી ભૂલ તે શુ` રહી ગઇ હશે ! સ્વાભાવિક રીતે ‘ભૂલ શી છે ? ’ એવા સવાલ કર્યાં. પ્રત્યુત્તરમાં મહંત ખેલ્યા કે ‘શેઠ! તમે આ બારણાં મૂકયાં છે તે ન મૂકવાં જોઈ એ. ’શેઠે પૂછ્યું' : ‘સાહેબ ! આપ આ પ્રમાણે કેમ એલા છે ? ખારણાં વગરનાં તે ઘર હોય ? મહંત કહે છે કે ‘હું સકારણ જ મેલુ' છુ.... એક દિવસ એવા આવશે કે ખીજા' માણસે તને આ ખારાંમાંથી બહાર કહાડશે અને તારાથી કઢી ફરી પ્રવેશ પણ થઇ શકશે નહિ ! તું પ્રવેશ કરવા ઈચ્છા રાખીશ તા ખીજા તને આવતા જોવા ઈચ્છશે પણ નહિ; માટે જો તે ખરણાં મુકાવ્યાં ન હેાત, તે તારે બહાર જવું પડત નહિ.’ શેઠ આના ભાવા સમજી ગયા અને ઘર પરનું મમત્વ મૂકી દીધુ.. મહાદાનેશ્વરી થઈ, સર્વ ત્યાગ કર્યા પછી મહડત પાસે જ વ્રત લઈ આત્મકમમાં ઉદ્યત થઈ ગયા. આ શ્લાકના આ ભાવ વિચારવા ચેાગ્ય છે. (૧૯) ૧૪૩)
6
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org