________________
જ્યારે ગામડાંમાં આળસનું સામ્રાજ્ય ચાલતુ હાવાથી ત્યાં પણ આત્મિક ઉન્નતિ બહુ એછી થાય છે. આ પ્રમાણે કેળવાયેલા માણસાને આત્મિક જ્ઞાન મેળવવાના માનસિક અને સ્થૂળ પ્રસંગે આછા થતા જાય છે એ સ્પષ્ટ હકીકત છે. તેઓને વસ્તુસ્વરૂપના જ્ઞાનની બહુ જરૂર છે. જેઆ કેળવાયેલા હાઈ નિયમ પ્રમાણે કામ કરનારા હેાય છે, તેને કાઈ પણ ઉપયોગી બાબત માત્ર સમજાવવાની જ જરૂર રહે છે. તેના ખ્યાલમાં આવે કે, આત્મિક જ્ઞાન મેળવવાની જરૂર છે, તા પર્શી ગમે તેટલી અગવડે પણ તે તે માટે વખત મેળવે જ, આ વર્ગને તેટલા માટે વૈરાગ્યત્ર થામાં આપેલા વસ્તુવરૂપના ખાધ બહુ જ ઉપયાગી છે.
વમાન પરિસ્થિતિ—સામાન્ય રીતે જોઈએ તો હમણાં સાધનાની બહુ ત`ગી જણાય છે, સામાન્ય લેાકેાનું વલણ મહેનત કરવા તરફ હેાતું નથી અને તેને માજશાખ બહુ પ્રિય હાય છે. આ બાબતના અપવાદ્ભૂત કેટલાક માણસા હાય છે, પણ જેઆ મેાજશાખમાં પડે છે તે મેાજશાખનું સ્વરૂપ સમજતા નથી. પૌદ્ગલિક ભાવની સૃદ્ધિ નકામી અને ખાટી છે, એ સમજવા માટે તે સારુ આવા ગ્રંથાની બહુ જરૂર છે. ખીજું,મહેનત આછી કરનારને પેાતાની ભાષામાં સરળ અને સમજી શકાય તેવી રીતે મેધ આપ્યા હાય તે જ ગ્રંથ જોવાના વિચાર કરે તેમ છે, તેથી તેવાઓ માટે ભાષામાં અમુક સાષ્ય લક્ષ્યમાં રાખી આ ગ્રંથ અને તેના વિવેચનમાં વૈરાગ્યવિષય બતાવ્યા છે. ધનવાના ધનનુ ઉપાર્જન અને રક્ષણ એટલી બધી ચોકસાઇથી કરવામાં તત્પર રહે છે કે ધનનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેં કાનુ` છે? અને કયાં સુધીનું છે?—એ સ વાત ભૂલી જાય છે. આવા ધનવાનોના વ આગલા જમાનામાં પણ હતા અને તે ઘણીવાર ધનના વિચારમાં જ જિ’ગી પસાર કરતા. તેથી ધનવાનોના સબંધમાં અધ્યાત્મગ્રથાની ઉપચાગિતા અગાઉ પણ હતી અને અધુના પણ છે. ગરીબ અને ધનવાનેા વચ્ચેના તફાવત અને અંતર વધતુ જાય છે અને મિલ વગેરે ઉદ્યોગો વધશે તેમ તે વધતુ જશે. આવા સમયમાં ગરીબ માણસાને તે! આખી જિંદગી સુધી રળવા છતાં ઉરનિર્વાહ પૂરતું મેળવવાની પણ મુશ્કેલી પડે છે. એવાં પ્રાણીઓને વૈરાગ્યના વિષય બહુ લાભ કરી શકે. વૈરાગ્યના વિષયમાં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે તે દુનિયાથી સર્વ પ્રકારના વિરાગ લાવી તેને ત્યાગ કરવાના જ ઉપદેશ આપતા નથી, પણ જેટલે બને તેટલે આસક્તિભાવ આછે કરવાના ખાસ ઉપદેશ આપે છે, પૌલિક ભાવ સ ંજોગોને લીધે છૅાડી શકાય તેમ ન જ હાય તા પછી તેમાં વૃદ્ધિ ઓછી રાખવી એ ખાસ કવ્ય છે. આ ભવમાં જ બધુ... સુખ ભોગવી લેવાને જ્યાં ઉપદેશ મળતા હાય, શિક્ષણુ મળતું હોય અને વર્તન જોવામાં આવતું હેાય, ત્યાં સુખનું વાસ્તવિક સ્વરૂપ, પુણ્યપાપનાં કારણેા, ભાંતરમાં તેનાં પરિણામા અને અત્ર કરવા યેાગ્ય ખાસ કવ્યાની સમજ આપવી એ અઘ્યાત્મગ્ર ંથાએ કરવાની બહુ અગત્યની સેવા છે. હકીકત એમ છે કે ઘણાખરા માણુસા સંસારના સથા ત્યાગ કરી શકતા નથી અને ધન, સ્ત્રી, પુત્રાદિ પર બહુ મમત્વ રાખે છે. દુનિયાના અનુભવીને આ હકીકતમાં નવીન કાંઈ પણ લાગે તેવું નથી. મમત્વ કેટલી હદ સુધી કામ કરે છે એને ચિતાર આપતાં એક વિદ્વાન માણુસે કહ્યું હતું કે “જો મેાક્ષનાં ગાડાં બંધાતાં હાય અને ગાડાવાળા બે રૂપિયા માગે તો આ જીવ તેની સાથે ખેંચતાણ કરી ભાવ એછે કરવાના પ્રયાસ કરે, રૂપિયા-સવારૂપિયા આપવાની વાત કરે, અને જે આવુ. એસે તે ખરચી વધારા બાળબચ્ચાં માટે મૂકી જવા ઈચ્છે.' સ્થિતિ આ પ્રમાણે છે અને આપણે પોતે તે દરરાજ અનુભવીએ છીએ, ત્યારે એ ધનનું સ્વરૂપ કાંઈક સમજાય, કાંઈક ગૃદ્ધિ ઓછી થાય, કાંઈક આસક્તિ ઘટે અને કાંઈક આત્માનું સત્ય સ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છા થાય એવાં સાધના ચેાજવાની બહુ જ આવશ્યકતા લાગે છે. ચાલુ સમયમાં આ આવશ્યકતા બહુ આકરા સ્વરૂપમાં આપણી સમક્ષ આવી પડેલી છે, કારણ કે સાધ્યબિંદુ ધાર્મિક તત્ત્વચિંતનનુ રહી શકે તેમ નથી. જીવનના સખ્ત કલહેા અને ભાવનાઓનુ` વૈચિત્ર્ય એ આ કાળનાં મુખ્ય જુદાં પડતાં લક્ષણા છે. આપણી ભાવના કાંઈક આધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org