________________
૧૮
અહી એની પુનરુક્તિ ન કરતાં જિજ્ઞાસુઓને એ લખાણુ જેવાની ભલામણ કરવી પૂરતી
માએ છીએ.
આ ગ્રંથનું સ્વચ્છ-સુઘડ મુદ્રણ કરી આપવા બદલ અમે શ્રી ચદ્રિકા પ્રિન્ટરીના આભાર
માનીએ છીએ.
અંતમાં, જિજ્ઞાસુ અને અભ્યાસીઓને એ વાતની જાણ કરતાં અમને આનંદ થાય છે કે શ્રી માતીચંદભાઈએ શ્રી ઉમાસ્વાતિ વાચક-વિરચિત જાણીતા ‘ પ્રશમરતિ' ગ્રંથ ઉપર પણ વિવેચન લખેલુ છે. જે વિદ્યાલય હસ્તક છે અને હજુ અપ્રગટ છે. આ ગ્રંથ બને તેટલા વહેલા વાચકાજિજ્ઞાસુએ સમક્ષ રજૂ કરવાની અમારી ઉમેદ છે.
ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬
શ્રી જયતિલાલ રતનચંદ શાહે શ્રી આલચ'દ ગાંડાલાલ ઢાશી શ્રી રતિલાલ ચીમનલાલ કાહારી
વૈરાગ્યરસ
भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं, काये कृतान्ताद्भयं सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ॥
ભાગાને વિષે રાગાત્પત્તિને; કુલને વિષે ભ્રષ્ટ થવાના. પૈસાને અંગે રાજાનેા, મૌનમાં દીનતાના, નળમાં શત્રુગણના, રૂપને વિષે વૃદ્ધાવસ્થાના, શાસ્ત્રનિપુણતાને વિષે વાદવિવાદના, ગુણુને વિષે દુન પુરુષોને, દેહને અંગે યમરાજના—એ રીતે પૃથ્વીપીઠને વિષે મનુષ્યાને સ વસ્તુ ભયવાળી છે. અભય-ભયરહિત-હેાય તા તે એકમાત્ર વૈરાગ્ય-અધ્યાત્મરસ છે.
અધ્યાત્મરસ
Jain Education International
दम्भपर्वतदम्भोलिः सौहार्दाम्बुधिचन्द्रमाः,
अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनाबलः । कान्ताधरे सुधास्वादाबूनां यज्जायते सुखं, बिन्दुः पार्श्व तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥
૬ ભરૂપ પર્વતને ભેદવાને વજ્ર સમાન અને મિત્રતારૂપ સમુદ્રની વૃદ્ધિ કરવાને ચંદ્ર સમા અધ્યાત્મશાસ્ત્ર માહાળના વનને બાળવાને દાવાનળ સમાન છે. સ્ત્રીના અધરરસનું પાન કરતાં યુવાન પુરુષને જે સુખ ઊપજે છે, તે સુખ અધ્યાત્મશાસ્ત્રના સ્વાદના સુખરૂપ સમુદ્ર પાસે માત્ર એક બિંદુતુલ્ય છે.
—ઉપાધ્યાય શ્રી યશોવિજયજી : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org