________________
૪૪ ]
અધ્યાત્મકપર્ફ્યુમ
[ પ્રથમ
વિદ્વાનાને તત્ત્વજ્ઞાન હેાવાચી સુખને માટે મનાયેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રીએ તેએને લેપકારક થતાં નથી અને નિઃસ ંબંધ રહીને આત્માને નિલેપ રાખે છે, તેવી રીતે ધનધાન્યાદિ પણ તેઓને લેપકારક ( કર્મબંધ કરાવનાર) થતાં નથી, કારણ કે તેઓનુ` માનવું કે છે કે પોતપેાતાના પર્યાય તજીને દ્રશ્ય જુદા જુદા પર્યાયને પામી જતાં બધુ' અપરરૂપ થઈ જાય છે ને તેથી સ સરખું છે. (૨૪)
સમતાને ઓળખનારાની સખ્યા
जानन्ति कामान्निखिलाः ससंज्ञा, अर्थ नराः केऽपि * च केsपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ।। २५ ।। (इन्द्रवन्ना)
ઃઃ
સર્વ સ’જ્ઞાવાળાં પ્રાણીએ ‘કામ ’ને જાણે છે; તેમાંથી કેટલાંક અથ (ધનપ્રાપ્તિ)ને જાણે છે; અને તેમાંથી પણ કેટલાંક જ ધને જાણે છે; તેમાંથી કેટલાંક જ જૈનધર્મને જાણે છે; અને તેમાંથી બહુ થાડાં શુદ્ધ દેવગુરુયુક્ત જૈનધર્મને જાણે છે; તેમાં પણ બહુ ઘેાડાં પ્રાણી મેાક્ષને આળખે છે અને તેથી પણ બહુ થાડાં પ્રાણીએ સમતાને આળખે છે.” (૨૫)
વિવેચન—સ'સારી જીવા કમથી આવૃત હાવાને લીધે સમતાના સ્વરૂપને ઓળખતા નથી અને આદરતા નથી. આ સ્વરૂપ બતાવીને કર્તા સિદ્ધ કરે છે કે સમતાને જાણનારા તથા આદરનારા બહુ ઓછા છે; પતિત થવાના રસ્તા હમેશાં ઉઘાડા હોય છે, અનાદિ અભ્યાસથી આ જીવ એવા નીચે જનારા રસ્તા ઉપર તુરત ઢળી જાય છે. વિભાવદશાને વંશ પડેલા જીવા ક`સત્તાને આધીન થઈ વિષય તરફ દોરવાઈ જાય છે, કારણ કે મૈથુન સંજ્ઞા આ જીવ સાથે અનાદિ સબંધવાળી છે. ધનવિજય પણ કહે છે કે કામ શબ્દ વડે ઉપચારથી શબ્દ વગેરે ઇંદ્રિયાના સર્વ વિષયા સમજવા. એકેદ્રિયને પણ વિષય હાય છે. એ સબધમાં તેઓ નીચેના શ્લેાક ટાંકી બતાવે છેઃ—
पंचिदिओ उ बउलो, नरो व्व सव्वविसयउबलंभा । तहवि न भन्नइ पंचिदिओत्ति बज्झिदियाभावा ||
“અકુલ વૃક્ષ + પાંચે ઈંદ્રિયના સર્વ વિષયા ગ્રહણ કરી શકે છે, માટે ભાવથી પચેન્દ્રિય છે; તેાપણુ બાહ્ય ઇન્દ્રિયાના અભાવ હોવાથી તેને પચે'દ્રિય કહેવાય નહિ.” લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે :—
पादाहतः प्रमदया विकसत्यशोकः, शोकं जहाति बकुलो मुखसीधुसिक्तः । आलिङ्गितः कुरबकः कुरुते विकास-मालोकितस्तिलक उत्कलिको विभाति ||
*‘ઐત્તિ' સ્થાને ર્મ કૃતિ પાટઃ વિત્ યુ તે ।
+ ખેારસલીનું ઝાડ ઃ સ્ત્રી તેને દારૂના કાગળા છાંટે છે ત્યારે તે ફળે છે એવી પ્રાચીન રીતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org