________________
.
પ્રસ્તાવના
પુત્ર થયો હતો. અભયકુમાર ચાર બુદ્ધિના નિધાન હતા અને શ્રેણિક રાજાનું રાજ્ય મુખ્યતયા તે સંભાળતા હતા.
શ્રેણિક રાજાને ધારિણી નામે બીજી રાણી પણ હતી. એક વખત તેણે શયામાં સુતાં સુતાં મધ્યરાત્રિના સમયે, આકાશમાંથી ઊતરીને મુખમાં પ્રવેશ કરતા ચાંદીના પર્વત જેવા સાત હાથ ઊંચા એક મહાન હાથીને સ્વપ્નમાં જોયો. જાગીને તેણે શ્રેણિક રાજાને સ્વપ્નની વાત જણાવી. શ્રેણિક રાજાએ કહ્યું કે આ સુંદર સ્વપ્નથી સચિત થાય છે કે તમને અત્યંત સુંદર પુત્રની પ્રાપ્તિ થશેસ્વપ્નના જાણકારો વિદ્વાનોને બોલાવીને પૂછ્યું તો તેમણે પણ આ જ વાત કહી.
ત્યારથી ધારિણી રાણીને ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યા પછી ત્રીજે મહિને દોહદના સમયે ધારિણી રાણીને વર્ષા ઋતુ ન હોવા છતાં પણ “આકાશમાં મેઘનાં વાદળાં ચડી આવ્યાં હોય તથા વરસતાં
૧. સ્વપ્નોની પણ એક સાંકેતિક ભાષા હોય છે. કેટલાંક સ્વપ્નો સાર્થક હોય છે, તો કેટલાંક
સ્વનો નિરર્થક હોય છે. સાર્થક કે નિરર્થક તે બરાબર સમજવા માટે સ્વપ્નશાસ્ત્રોનું અધ્યયન, અનુભવ અને આંતરિક પ્રતિભા પણ અત્યંત જરૂરી છે. ભગવતીરાત્રના ૧૬ મા शतानो ४ो शो । सुमिण (स्वप्न) . ते सिवाय मा ५९ अंयोमा २१ वर्ष पy છૂટું છવાયું વર્ણન મળી આવે છે. ભારત બહાર પરદેશોમાં પણ વન વિષે જુદી જુદી રીતે
थितन येथुछ. ૨. આયુર્વેદના ગ્રંથોમાં ચરસંહિતામાં દોહદ (દ્ધિહદયપણું)ની વાત આ રીતે ત્રીજા મહિને જ જણાવી છે—
“अथातो महतीं गर्भावक्रान्ति शारीरं व्याख्यास्यामः-- ....."शुक्र-शोणित-जीवसंयोगे तु खलु कुक्षिगते गर्भसंज्ञा भवति।.."स सर्वगुणवान् गर्भत्वमापन्नः प्रथमे मासि संमूच्छितः सर्वधातुकलुषीकृतः खेटभूतो भवत्यव्यक्तविग्रहः सदसद्भताङ्गावयवः । द्वितीये मासि घनः सम्पद्यतो पिण्डः, पेशी अर्बुदं वा । घनः पुरुषः, पेशी स्त्री, अर्बुदं नपुंसकम् । तृतीये मासि सर्वेन्द्रियाणि सर्वाङ्गावयवाश्च योगपद्येनाभिवर्तन्ते । ..."तस्य यत्कालमेवेन्द्रियाणि सन्तिष्ठन्ते तत्कालमेव चेतसि वेदन निर्बन्धं प्राप्नोति, तस्मात् तदाप्रभृति गर्भः स्पन्दते प्रार्थयते च जन्मान्तरानुभूतं यत् किञ्चित् , तद् द्वैहृदय्यमाचक्षते वृद्धाः। मातृशं चास्य हृदयं मातृहृदयेन अभिसम्बद्धं भवति रसवाहिनीभिः संवाहनीभिः तस्मात् तयोभक्तिः संस्पन्दते। तच्चैव कारणमवेक्षमाणा न द्वैहृदय्यस्य विमानितं गर्भमिच्छन्ति कर्तुम् । विमानने हृस्य दृश्यते विनाशो विकृतिर्वा, समानयोगक्षेमा हि तदा भवति गर्भेण केषुचिदर्थेषु माता। तस्मात् प्रियहिताभ्यां गर्भिणी विशेषेण उपचरन्ति कुशलाः" -- चरकसंहिता-शारीरस्थानम्--चतुर्थोऽध्यायः ।। સુશ્રુતસંહિતામાં આ વાત ચોથા મહિને જણાવી છે– ___ तत्र प्रथमे मासि कललं जायते, द्वितीये शीतोष्मानिलैरभिप्रपच्यमानानां महाभूतानां संघातो घनः संजायते, यदि पिण्डः पुमान , स्त्री चेत् पेशी, नपुंसकं चेदर्बुदमिति । तृतीये हस्त-पाद-शिरसां पञ्च पिण्ड का निवर्तन्तेऽङ्गप्रत्यङ्गविभागश्च सूक्ष्मो भवति । चतुर्थे सर्वाङ्गप्रत्याविभागः प्रव्यक्तो भवति, गभैहृदयप्रवृत्तिभावाच्चेतनाधातुरभिव्यक्तो भवति । कस्मात् ? तत्स्थानत्वात् । तस्माद् गर्भश्चतुर्थे मासि अभिप्रायमिन्द्रियार्थेषु करोति, द्विहृदयां च नारी दौहृदिनीमाचक्षते । दौहृदविमाननात् कुन्जं कुर्णि खञ्ज जडं वामनं विकृताक्षमनक्षं वा नारी सुतं जनयति। तस्मात् सा यद् यदिच्छेत् तत् तस्यै दापयेत् । लब्धदौहृदा हि वीर्यवन्तं चिरायुषं च पुत्रं जनयति" -सुश्रुतसंहिता-शारीरस्थानम् --अध्याय ३।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org