________________
સગ ૩ એ]
શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર
[ ૩૧
તે પશુ ત્યારથી લેાકમાં અસ્થિક એવે નામે પ્રખ્યાત થયું. જે કાઈ કાપ ટીક વિશ્રાંત થઈને આ સ્થાનમાં રાત્રિવાસેા કરે છે, તેને તે શૂલપાણિ ચમરાજની જેમ મારા નાખે છે. અહિંના લાકા અને તેના પૂજારી ઇંદ્રશમાં પણ દિવસે અહી. રહી, સાયંકાલે પાતપાતાને ઘેર ચાલ્યા જાય છે, તેથી તમારે પણ અહી રહેવુ. ચેગ્ય નથી. ’
આ પ્રમાણે કહીને તે ગામના લોકોએ વીર પ્રભુને ખીજું સ્થાત રહેવા માટે ખતાવ્યું. પશુ પ્રભુએ તે ન સ્વીકારતાં તે યક્ષના સ્થાનનીજ માગણી કરી. એટલે ગામના લેાકાએ આજ્ઞા આપી. મેધ કરવાને ચેાગ્ય એવા તે વ્યંતરને જાણતા પ્રભુ તે યક્ષના સ્થાનમાં એક ખૂણે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ઇંદ્રશાઁ પૂજારીએ સાય'કાળે ધૂપ કરી બીજા મુસાફાને ત્યાંથી કાઢી મૂકી ભગવંતને પણ કહ્યુ` કે હું દેવ! તમે પણ આ સ્થાનમાંથી ખહાર નીકળા, કેમકે આ વ્યંતર ક્રૂર હાવાથી રાત્રે તમને મૃત્યુ પમાડશે.' તથાપિ પ્રભુ મૌન ધરીને ત્યાંજ સ્થિત રહ્યા. તે બ્યતરે વિચાયુ” કે, અહા ! આ કાઈ મરવાની ઈચ્છાએજ મારા સ્થાનમાં આવ્યે જાય છે; કેમકે ગ્રામàાકાએ અને મારા પૂજારીએ વારવાર વાર્યાં તા પણ આ વિષ્ઠ મુનિ અદ્ઘિજ રાત્રિવાસેા રહ્યો છે, તા હવે હું તેના ગવને હરી લઉં', ' પછી વખત થવાથી પૂજારી ચાલ્યા ગયા અને સૂર્ય અસ્ત પામ્યા; એટલે જ્યાં પ્રભુ કાયાત્સગ કરીને રહ્યા હતા ત્યાં તે વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું". ચાતરફ પ્રસરતા અતિ રૌદ્ર અટ્ટહાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય અને નક્ષત્રમ`ડલ તુટી પડ્યુ· હોય તેમ દેખાયુ.. તે સાંભળી ગામના લેાકા પરસ્પર કહેવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે.’ તે વખતે પાર્શ્વનાથના સાધુએમાં ફરનાર ઉત્પલ નામે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પડિત એવા એક પરિવ્રાજક ત્યાં આવ્યા હતા. તેણે લેાકા પાસેથી તે દેવાય મહાવીરનું વૃત્તાંત સાંભળ્યુ. તેથી રખે તે છેલ્લા તીથ કર હાય !” એમ વિચારતાં તેના હૃદયમાં ધીરજ રહી નહી. અર્થાત્ તેને બહુ ચિંતા થવા લાગી. અહી પેલા ચન્ને મહા ભયંકર અટ્ટહાસ કર્યું. તેથી પ્રભુને કિંચિત પણ છેૢાલ થયા નહી, એટલે તે વ્ય ંતરે મહાધાર હાથીનું રૂપ વિકુછ્યુ. પ્રભુએ તે હાથીના રૂપને પશુ ગણ્યુ નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકળ્યુ. તેથી પણ પ્રભુ ક્ષેાભ પામ્યા નહી. પછી તે દુઃ યમરાજના પાશ જેવુ' ભય'કર સપનુ. રૂપ વિકુછ્યુ, અમેાઘ વિષના જીરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દૃઢ રીતે ભરડા લીધે। અને ઉગ્ર દાઢાથી ડસવા લાગ્યા. જ્યારે સપ પણ નિષ્ફળ થયા ત્યારે તે યક્ષે પ્રભુને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ અને નખ એમ સાત સ્થાનકે અસહ્ય વેદના પ્રગટ કરી. એમાંની એક વેદના પણ સામાન્ય માણસને મૃત્યુ પમાડે, તેવી સાતે વેદના એક સાથે ઉત્પન્ન કરી તા પણ પ્રભુએ તે સહન કરી. આ પ્રમાણે ઉપસર્ગ કરી કરીને તે વ્યંતર જ્યારે થાકી ગયા ત્યારે વિસ્મય પામી પ્રભુને નમી અજલી જોડીને કહેવા લાગ્યા- હે દયાનિધિ! તમારી શક્તિને નહીં જાણતા એવા મે દુરાત્માએ તમારા અત્યંત અપરાધ કર્યો છે તે ક્ષમા કરી.? તે વખતે પેલા
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org