________________
[ ૬૭
સર્ગ ૭ ]
પ્રભુની સંઘ સ્થાપના કોઈના અંગ ઉપાંગ કાપવાં-કપાવવાં, યંત્ર તથા પંજરની ક્રિયા, બેટાં માપ, પેટા તેલ “તથા બેટાં ત્રાજવાં બનાવવા, વાપરવા, અન્યની નિંદા, આત્મ પ્રશંસા, હિંસા, અસત્ય “વચન, ચેરી, અબ્રહ્મચર્ય, મોટા આરંભ, મેટા પરિગ્રહ, કઠેર વચને બોલવા તથા કનિષ્ટ
ભાષણ કરવું, ઉજવળ વેશાદિકથી મદ કરે, વાચાળપણું, આક્રોશ કર, સૌભાગ્યને “ઉપઘાત, કામણ કરવું, ત્યાગીપણાની વિડંબનાથી-દાંભિકપણાથી ઉન્માગ ગમન, યતિ વિગેરે
થઈને બીજાઓને કૌતુક ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અલંકાર આપવા, દાવાનળ સળગા“વ, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય ઉપાશ્રય ઉદ્યાન “અને પ્રતિમાઓને વિનાશ કરવો અને અંગારાદિક ૧૫ કર્માદાનની ક્રિયા કરવી એ સર્વે “અશુભ નામ કર્મના આશ્રવ છે. ઉપર કહેલાથી વિપરીત ક્રિયા, સંસારથી ભીરુતા, “પ્રમાદને નાશ, સદ્ભાવનું અર્પણ, ક્ષાંતિ વિગેરે ગુણે, ધાર્મિક પુરૂષનું દર્શન, સંભ્રમ “અને તેમને સત્કાર–એ શુભનામ યાવત્ તીર્થંકર નામ કર્મ બાંધવાના આશ્ર છે.
અહંત, ૨ સિદ્ધ, ૩ ગુરૂ, ૪ સ્થવિર, ૫ બહુશ્રુત, ૬ ગ૭, ૭ શ્રુતજ્ઞાન અને ૮૫. “સ્વીઓ (મુનિ)ની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયામાં, ૧૦ ચારિત્રમાં તથા ૧૧ બ્રહ્મચર્ય “સેવનમાં અપ્રમાદ, ૧૨ વિનય, ૧૩ જ્ઞાનાભ્યાસ, ૧૪ ત૫, ૧૫ ત્યાગ (દાન), ૧૬ શુભ “ધ્યાન, ૧૭ તીર્થની પ્રભાવના, ૧૮ ચતુર્વિધ સંઘને સમાધિ ઉપજાવવી તથા સાધુઓની વૈયાવચ્ચ કરવી; ૧૯ અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને ૨૦ સમક્તિ દર્શનની શુદ્ધિ, આ વીશ (સ્થાનકે) આશ્ર પહેલાં અને છેલ્લા તીર્થકરેએ પશેલા છે. અને બીજા તીર્થક“રોએ તેમાંથી એક બે અથવા ત્રણ સ્થાનકે સ્પશેલા છે. પરનિંદા, અવજ્ઞા ને ઉપહાસ, “સદ્દગુણનો લેપ, છતા અછતા દોષનું કથન, પોતાની પ્રશંસા, છતા અછતા ગુણના વખાણ; “પિતાના દેષનું આચ્છાદન અને જાતિ વિગેરેનો મદ કરવો એ નીચ ગેત્રના આશ્રવ છે, “નીચગેત્રમાં કહેલા કરતાં વિપરીત આશ્રો, ગર્વરહિતપણું અને મન વચન કાયાથી વિનય “કરે એ ઉચ્ચગેત્રના આશ્રવ છે. દાન, લાભ, વીર્ય, ભેગ તથા ઉપભેગમાં મિષથી વા “મિષ વગર એટલે કારણે કે વગર કારણે જે પરને વિન્ન કરવું એ અંતરાયકર્મના આવે છે.”
આવી રીતના આશ્રોથી જન્મ પામેલે આ અપાર સંસારરૂપ સાગર, દીક્ષારૂપ વહાણવડે વિદ્વાન પુરૂષએ તરી જવાને યોગ્ય છે.”
ચંદ્રની કાંતિથી કુમુદ બેધ પામે-વિકસ્વર થાય તેમ પ્રભુની આવા પ્રકારની ધર્મદેશનાથી હજાર પુરૂષ બેધ પામ્યા, અને પ્રભુની સમીપે કેટલાકે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને વરાહ વિગેરે અઠયાશી ગણધર થયા. જ્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા ત્યારે શ્રી વરાહ ગણધરે
૧ આ વીશ સ્થાનકે અનુક્રમે લખેલાં નથી, તેમજ તેમાં પ્રકારભેદથી નામાંતર પણ રહેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org