SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] ધમનાથ સ્વામીએ લીધેલ દીક્ષા [ ૫૧ ૪ ચું ઃઃ “ કરને મારા નમસ્કાર છે. હે પ્રભુ! દેવ અને દાનવથી હુ મનુષ્યેાની માટી મહત્તા માનુ ‘છું, કારણકે ત્રણ લેાકને વંદન કરવા ચેાગ્ય એવા તમે મનુષ્યપણામાં પ્રગટ થયેલા છે. હું “ નાથ ! મેાક્ષરૂપ સાધનને સાધી લેવા માટે તમારૂ શિષ્યપણુ ગ્રહણ કરવાની ઈચ્છાવાળા એવા મને હમણાજ આ દક્ષિણ ભારતવષઁમાં મનુષ્યપણુ પ્રાપ્ત થાઓ. જે પ્રમાદીઓને તમારા ચરણનું દર્શન થતું નથી તેવા સ્વગી એ સુખી છતાં પણ તેમનામાં અને નારકી “ જીવેાંમાં કાંઈ પણ ભેદ નથી. હે પ્રભુ! જ્યાં સુધી સૂર્યની જેમ તમારા ઉદય થયા નહત “ 4 “ ત્યાં સુધીજ ઘુવડ પક્ષીની જેમ કુતીથી આ ખાલી શકતા હતા. હવે વરસાદથી સરેાવરની “ જેમ તમારી ધદેશના રૂપ જળવડે આ ભરતારૢ થાડા કાળમાં પૂર્ણ ભરાઈ જશે. હું : 66 “ પરમેશ્વર ! રાજા જેમ શત્રુના દેશને મુક્ત કરી તેનું રાજ્ય તેને આપે તેમ તમે અનંત પ્રાણીઓને મુક્ત કરીને અચલ સુખ આપશેા. હું ભગવન્ ! દેવલેાકમાં પણ ભ્રમરાની પેઠે તમારા ચરણકમળમાં લીન થયેલા ચિત્તવડે મારા દિવસે નિર્ણાંમન થાઓ.” 66 શક્રઇંદ્રે આ પ્રમાણે સ્તુતિ કરીને ઈશાનનેંદ્રની પાસેથી પ્રભુને લઈ સુત્રતાદેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. જયારે પ્રભુ ગરૃમાં હતા ત્યારે તેમની માતાને ધમ કરવાને દાહદ થયા હતા, તેથી ભાનુ રાજાએ તેમનું' ધમ' એવુ' નામ પાડયુ'. દેવકુમારોની સાથે ક્રીડા કરતા પ્રભુએ શિશુ અવસ્થા નિ`મન કરી, અને પિસ્તાળીશ ધનુષ્ય "ચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી ચિરકાળથી ઇચ્છેલા માતાપિતાના કૌતુકને પૂ કરવા તેમજ ભાગ્યકમને ભોગવવા પ્રભુએ પાણિગ્રહણ કર્યું'. જન્મથી અઢી લાખ વર્ષે ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યાં. પાંચ લાખ વર્ષ સુધી પૃથ્વીપર રાજ્ય કરીને પછી અવસર પ્રાપ્ત થયેલેા જાણી પ્રભુએ દીક્ષા લેવા વિચાર કર્યાં. તેજ વખતે ‘હે સ્વામી ! તીર્થં પ્રવર્તાવે ’ એમ લેાકાંતિક દેવતાઓએ આવીને વિજ્ઞપ્તિ કરી; એટલે પ્રભુએ દીક્ષારૂપ નાંદીના સુખરૂપ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. વર્ષાંતે દેવતાઓએ અભિષેક કરવા પ્રભુ નાગદત્તા નામની શિબિકામાં બેસીને વપ્રકાંચન નામે રમણીય ઉદ્યાનમાં પધાર્યા. એ ઉદ્યાનમાં પ્રિય'ગુલતાની મ‘જરીમાં ભ્રમરાએ ગુંજારવ કરતા હતા. ઉઘાનપાલિકાએ નાગકેશરનાં પુષ્પનાં આભૂષા ગુંથવામાં વ્યગ્ર થયેલી હતી. રાહુડાના પરાગથી નગરી મુખ વ્યાપી રહેતાં હતાં, જાણે કામદેવનાં આયુધગૃહ હેાય તેવાં ડૉલરનાં પુષ્પાથી તે શાલતું હતું. ઉઘાનપાલના બાળકે લવલી ( ચારેાળી) લતાનાં પુષ્પને કાપવામાં વ્યગ્ર થઈ રહ્યા હતા. મચંદના મકર'બિન્દુવડે તેનુ ભૂમિતળ આદ્ર થઈ રહ્યું હતુ. કુલેલા મચકનાં વૃક્ષેથી જાણે મરકત મણિથી પૃથ્વી માંધી હેાય તેવુ... દેખાતુ હતુ. આવા શિશિર ઋતુ ...બધી લક્ષ્મીમય સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યાં. પછી માઘ માસની શુકલ ત્રયેાદશીએ પુષ્ય નક્ષત્રમાં દિવસના પાછલે પહેરે એક હજાર રાજાએની સાથે છઠ્ઠું તપ કરીને પ્રભુએ દીક્ષા લીધી. બીજે દિવસે સેામનસપુરમાં ધર્મસિંહ રાજાના સુંદર ગૃહમાં પ્રભુએ પરમાનથી પારણુ કર્યુ”. ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા, અને ધર્માંસિંહ રાજાએ પ્રભુના પગલાની ભૂમિપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy