________________
श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र.
पर्व पहेलु. કે શ્રી આદિનાથ ચરિત્ર. –
હdeos
SeeSesote Red
__// શીખવતે નમઃ | _ नत्वा परात्मानमचिंत्यरूप-मसंस्कृताभ्यासवतां हिताय ।
कुर्वे शलाकाचरितप्रबंधे, भाषांतरं गुर्जरसगिराऽहम् ॥१॥ सकलाईत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-माईत्यं प्रणिदध्महे ॥१॥
સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષમીના નિવાસરૂપ અને પાતાળ, ભૂમિ અને સ્વગ.. લોકના ઈશ્વર એવા અહંતના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. જે ૧ છે नामाकतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मि-न्नईतः समुपास्महे ॥२॥
| સર્વ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને ત્રણ જગના લેકેને પવિત્ર કરતા એવા અહત પ્રભુની વંદના, સત્કાર અને સન્માનાદિકથી અમે સેવા કરીએ છીએ. જે ૨ છે आदिम प्रथिवीनाथ मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः॥३॥
પ્રથમ પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી–સાધુ અને પહેલા તીર્થકર એવા ત્રકષભ” સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૩ છે अतिमजितं विश्व-कमलाकरभास्करम् । अम्लानकेवलादर्श-संक्रांतजगतं स्तुवे ॥४॥
આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગતું પ્રતિબિંબિત કરેલાં છે એવા પૂજન કરવા એગ્ય “અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૪ છે विधभव्यजनाराम-कुल्यातुल्या जयंति ताः । देशनासमये वाचः, श्रीसंभवजगत्पतेः॥५॥
સવ જગતના પતિ એવા “શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભવ્યજનોરૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વતે છે. ૫ A - 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org