________________
વિષયાનુક્રમણિકા
ચોથા સર્જેમાંઃ——સગરચક્રીની આયુધશાળામાં ચક્રરત્નનુ પ્રગટ થવું, સગરે કરેલ તેને મહેાત્સવ. દિગ્વિજય માટે પ્રયાણુ. દિગ્વિજયનું વિસ્તારથી વર્ણન, ભાગધ, વરદામ, પ્રભાસ, સિંધુ, વૈતાઢત્વ, તભિન્ના, ચુલહિમાદ્રિ, ગંગા, ખડપ્રપાતા વિગેરેના અધિષ્ઠાયિક દેવાનું સાધન. મ્લેચ્છાને જીતવું. વિદ્યાધરાને વશ કરવા. ઋષભકૂટે નામ લખવું. નવ નિધાનનું પ્રગટ થવું, એ ખ'ડનું સાંધવું. ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન. વિનીતા તરફ પ્રયાણુ, વિનીતા પાસે પડાવ. ચક્રીનુ અધક્રીડા માટે નીકળવું. સ્ત્રીરત્નની પ્રાપ્તિ. તેને લઇને છાવણીમાં આવવું. વિનીતામાં પ્રવેશ. નાગરિકાએ કરેલ મહોત્સવ. ચક્રીના મહારાજ્યાભિષેક મહાત્સવ.
પૃષ્ઠ ૨૯૪ થી ૩૦૯
પાંચમા સર્વમાં———ભગવંતનું સાકેતપુર ( વિનીતા ) પધારવું, સગરચક્રીનું વાંદા આવવું. તેણે કરેલ પૃચ્છા. ભગવતે આપેલ ઉત્તર. રાક્ષસવંશની ઉત્પત્તિ. પ્રભુને અન્યત્ર વિહાર. સગરચક્રીએ ભાગવેલ સાંસારિક ભાગ. તેને થયેલા સાઠ હજાર પુત્રા. તેમણે કરેલી દેશાટન માટે વિજ્ઞપ્તિ. ચક્રીએ આપેલ આજ્ઞા. પ્રયાણની તૈયારી. તેમને થયેલા અપમાંગળિક તેર રત્નો સહિત કુમારાનું પ્રયાણુ: અનુક્રમે અષ્ટાપગિરિ આવવુ. કુમારેએ મંત્રી પ્રત્યે પૂલ વૃત્તાંત. મંત્રીએ કરેલુ અષ્ટાપદનું વર્ણન. અષ્ટાપદ પર સૌનુ ચડવું. કુમારોએ કરેલ જિનપૂજા. ભગવંતની સ્તુતિ. તે તીના રક્ષણ માટે થયેલ વિચાર. ફરતી ખાઇ ખાવાના કરેલ વિચાર. ડરનવર્ડ ખાઈનુ ખાવું. તેથી થયેલ ભુવનપતિને ઉપદ્રવ. નાગરાજનુ સગરકુમારે। પાસે આવવું. નાગેદ્રના કાપ. જન્ટુકુમારે કરેલ સાંત્વન. નાગેનુ પાછા જવુ. સગરકુમારેએ ખાઈ પૂરવા માટે લાવેલ ગંગાના પ્રવાહ, તેથી નાગકુમારાને થયેલ સવિશેષ ઉપદ્રવ નાગૅદ્રના કોષ. સગરકુમારને બાળી ભસ્મ કરી પાછા જવું. પૃષ્ઠ ૩૦૯ થી ૩૧૬ છઠ્ઠા વર્ગમાં—ચક્રીના સૈન્યમાં ઉત્પન્ન થયેલ શાકાનળ. અંતઃપુરમાં થતા વિલાપ. સેનાપતિ વિગેરેના પ્રલાપ. અયેાધ્યા તરફ પાછા જવાના નિર્ણય. અયેાધ્યા સમીપે પહેાંચવું. ચક્રીના ભયથી તથા લજ્જાથી સૌએ મૃત્યુ પામવાના કરેલા નિશ્ચય, ઋતુ બ્રાહ્મણુરૂપે ત્યાં આવવું. તેણે સૈન્યને આપેલ આશ્વાસન. કૃત્રિમ બ્રાહ્મણુનુ ચક્રી પાસે આવવું. તેણે કરેલા પેાકાર. ચક્રીએ પૂછેલ પ્રશ્ન. તેણે કહેલ વૃત્તાંત. પેાતાના પુત્રના મૃત્યુથી બ્રાહ્મણે બતાવેલ પારાવર શાક, માંગળિક અગ્નિની માગણી. તેની અપ્રાપ્તિ. ચક્રવતીએ પેાતાના મહેલ સંબંધી કહેલ વૃત્તાંત. ચક્રીએ શાક નિવારણાર્થે આપેલ ઉપદેશ. બ્રાહ્મણરૂપ ઈંદ્રે આપેલ સયુતિક ઉત્તર. પ્રાંતે પુત્રમરણના કહેલ સમાચાર. તે જ સમયે સામ તાર્દિકને રૂદન સાથે સભામાં પ્રવેશ. ચક્રીનુ સ્તબ્ધ થઈ જવુ. ઈંદ્રે આપેલ આધ. સભામાં અને અતઃપુરમાં થઈ રહેલ અત્યંત આદ. બ્રાહ્મણુરૂપે છંદ્રે કરીને આપેલ બધ. સગર ચક્રીને ખાધ ને મેાહ બંનેની સમકાળે પ્રાપ્તિ, સુબુદ્ધિ પ્રધાને માહનિવારણાર્થે કહેલ ઈંદ્રાલિકની ચમત્કારિક કથા. તે ઉપરથી લેવાને એધ. બીજા મંત્રીએ કહેલી બીજા ઈંદ્રજાલિકની આશ્ચર્યવાળી કથા. તે પરથી લેવાના એધ. ચક્રીને પ્રાસ થયેલ સવિચાર. તેણે પ્રગટ કરેલી સદ્વિચારણા. અષ્ટાપદ નજીક રહેનારા લેાકેાના પાકાર, જળને ઉપદ્રવ. નિવારણુ કરવા માટે ભગીરથને માકલા. તેણે ઉપદ્રવનું કરેલ નિવારણુ. પાછા વળતાં કેવળીમુનિને થયેલ સમાગમ. જન્ટુકુમારાદિકના પૂર્વભવ સંબંધી ભગીરથે કરેલ પૃચ્છા. કેવળીએ કહેલ તેમના પૂર્વભવ. ભગીરથને થયેલ નિવેદ. તેનું અયેાધ્યા આવવુ. સગરચક્રીએ જણાવેલ ચારિત્રેચ્છા. ભગીરથને રાજ્યાભિષેક. અજિતનાથનુ ત્યાં પધારવુ. સગર ચક્રીનુ વાંદવા જવું. ચઢ્ઢીએ કરેલ પ્રભુની સ્તુતિ. જણાવેલ ચારિત્રચ્છા. ભગીરથની દીક્ષામહાત્સવ કરવાની પ્રાર્થના. તેના સ્વીકાર. ભગીરથે કરેલ નિષ્ક્રમણેાત્સવ. ચક્રીએ લીધેલ દીક્ષા. નિરતિચાર પ્રતિપાલન ચક્રીને થયેલ કેવળજ્ઞાન. ભગવંતના પરિવારનું વર્ણન મગવંતનુ સમેતશિખર પધારવું. ભગવંતનુ તથા સગરચક્રીનું નિર્વાણુ ઈંદ્રે કરેલ નિર્વાણુમહાત્સવ.
પૃષ્ઠ ૩૧૭ થી ૩૪૪
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org