SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા-પોરિસી સૂત્ર ૦૮૧ (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે. અહીં “સાધુ' શબ્દમાં સામાન્ય કેવલી તથા મન:પર્યવજ્ઞાની આચાર્ય અને ઉપાધ્યાયનો પણ સમાવેશ ગણવો. વત્તા તોગુત્તમ-ખો નમુનો દ્દા ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અહંતો લોકોત્તમ છે, (૨) સિદ્ધો લોકોત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે, (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ લોકોત્તમ છે. અહમ્ આદિ ચાર લોકમાં સર્વથી ઉત્તમ છે. અહીં “લોક' શબ્દથી ભાવલોક સમજવો. આ લોકોત્તમપણાને લીધે તેમનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. વારિ સર...પવઝામિ IIણા સંસારના ભયથી બચવા માટે હું ચારનાં શરણ સ્વીકારું છું. (૧) અહંતોનું શરણ સ્વીકારું છું : (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.* “સંસારમયપરિત્રાપાયે શરણે પ્રપ ' (આ. ટી.)-સંસારના ભયથી બચવા માટે શરણ સ્વીકારું છું. પાફિવાય-...સä ૨ lls પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ અને મિથ્યાત્વ-શલ્ય. વસરસુ......પાવ-વડું મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિદ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ આ અઢાર પાપસ્થાનકોને તજવાં. “ો ટૂં... પાણપુસાફ શા' “હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી એવું અદીન મનથી વિચારતો થકો આત્માને સમજાવે. તત્ત્વ-ચિંતન માટે દ્વાદશ અનુપ્રેક્ષા (ભાવના) કહેલી છે. તેમાંની એકત્વ ભાવનાનો અહીં આશ્રય લેવામાં આવે છે. તે આ રીતે કે હું એકલો * બૌદ્ધધર્મમાં ત્રણ શરણો નીચે મુજબ ગ્રહણ કરવામાં આવે છે : “યુદ્ધ સU Tછામિ ગં સરખાં છામિ | સંઘં સરdi Vછામિ ! (લઘુપાઠ, સરણત્તય). પ્ર.-૩-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy