SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ધન ધન તે દિન મુજ કદી હોશે; હું પામીશ સંયમ સૂધીજી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિ બુદ્ધોજી. ધ. અંત પંત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસગ્ગ લેશુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધો ધરશું. ધ. ૨. સંસારનાં સંકટ થકી, હું છૂટીશ જિન વચને અવધારો; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારોજી ધ૩. (ચાર શરણ સુખકાર) ચાર શરણ સુખકાર, ભવિયાં ! ચાર શરણ સુખકાર; પ્રથમ શરણ અરહંત પ્રભુનું, બાર ગુણે હિતકાર. ભવિયાં. બીજું શરણ સિદ્ધબુદ્ધ મહંતનું અજરામર પદધાર ભવિયાંત્રીજું શરણ સાધુ ગુરુનું કરુણા રસ ભંડાર; ભવિયાં. ચોથું શરણ શુભ જૈનધર્મનું, દુઃખ ટાળી સુખદાય. ભવિયાંલાખ ચોરાસી હું જીવ ખમાવું, વૈર ન રાખું લગાર; ભવિયાં. શુભ કરણી સવિ ભલી હું માનું, પાપને નિંદુ અપાર ભવિયાંમન વચ કાયે જે પાપ કર્યા મેં, મિથ્યા થાઓ આવાર; ભવિયાં માતપિતા ભાઈ નારીને છોડી, ક્યારે થઈશું અણગાર. ભવિયાંનવકાર મંત્રનું ધ્યાન ધરતા, પામીએ ભવજલપાર, ભવિયાં. છોડી લોલુપતા અવસર પામી, અણસણ કરીએ શ્રીકાર, ભવિયાં ઓચિંતુ મુજ મરણ જો હોવે, તો સવિ ત્યાગ નિરધાર. ભવિયાં. જન્મ જરા મરણાદિકે ભરીયો, આ સંસાર અસાર. ભવિયાંકર્યા કરમ સમભાવે ભોગવીએ, કોઈ ન રાખણ હાર. ભવિયાં. તે માટે શરણ એ ચિત્તમાં ધારો, શમામૃત દેનાર. ભવિયાં ! ચાર શરણ સુખકાર-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy