SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ચાર શરણાં (૧) મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધર્મ પ્રકાશીયો, રત્ન અમૂલખ લાધુજી. મુ. ચિહું ગતિતણાં દુઃખ છેદવા, સમરથ શરણાં એહોજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણાં તેહોજી. મુ. સંસાર માંહિ જીવને, સમરથ શરણાં ચારોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારોજી. મુ. (૨) લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકોજી, મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહીએ ટેકોજી. લા. ૧ સાત લાખ ભૂદગે તેઉ વાઉના, દસ ચૌદે વનનાં ભેદોજી, પવિગલ સુરતિરિ નારકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદોજી.લા. ૨ મુજ વૈર નહિ કેહશું, સહુ શું મૈત્રી ભાવોજી, ગણિ સમયસુંદર ઈમ કહે, પામીયે પુન્ય પ્રભાવોજી. લા. ૩ પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધની સામેજી; આલોવ્યા પાપ છૂટીએ, ભગવંત ઇણી પેરે ભાણેજી. પા. ૧. આશ્રવ કષાય દોય બંધનાં, વળી કલહ અભ્યાખ્યાનોજી; રતિ અરતિ પૈશુન્ય નિંદના, માયામોસ મિથ્યાતોજી. પા. ૨. મન વચ કાયાએ જે કિયાં, મિચ્છામિ દુક્કડં તેહોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પા. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy