SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાન સમું કોઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. ૨૪. સાતમીના સગપણ સમું, અવર ન સગપણ કોય; ભક્તિ કરો સાહમ્મી તણી, સમકિત નિરમળ હોય. ૨૫. પુણીઆ શ્રાવકને નમું, વીરે વખાણ્યો જેહ; દોકડા સાડા બારમાં, સાતમી ભક્તિ કરેહ; ૨૬. વિઘ્ન ટળે તપ-ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યો તપ-ગુણ થકી, વીરે ધન્નો અણગાર. ૨૭. કર્મ ખપે તપ જોગથી, તપથી જાય વિકાર; ભાવમંગળ તપ જિન કહ્યો, શિવસુખનો દાતાર. ૨૮. શીલે સદ્ગતિ પામીએ, શીલે સુધરે કાજ; શીલે સુર નર સંપદા, શીલે શિવપુર રાજ. જિન પ્રતિમા જિન-મંદિરા, કંચનના કરે જેહ; બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયળ સુદેહ. ૩૦. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૩૧. ૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy