SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) પ્રતિક્રમણ પછી-ભાવના-દુહા (નિત્ય મનન કરવા લાયક) અરિહંત અરિહંત સમરતાં લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. સૂતાં બેસતાં ઊઠતાં, જે સમરે અરિહંત; દુઃખિયાનાં દુઃખ ભાંગશે, લેશે સુખ અનંત. આશ કરો અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખિયા થયા, પામ્યા લીલ વિલાસ. ચેતન તેં એસી કરી, જેસી ન કરે કોઈ; વિષયારસને કારણે, સર્વસ્વ બેઠો ખોઈ. જો ચેતાય તો ચેતજે, જો બુઝાય તો બુઝ; ખાનારા સૌ ખાઈ જશે માથે પડશે તુજ. મુનિવર ચૌદ હજારમાં, શ્રેણીક સભા મોઝાર; વીર નિણંદ વખાણીયો, ધન ધન્નો અણગાર. રાત્રિ ગમાઈ સોવતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, કવડી બદલે જાય. જસ ઘર જિન પૂજા નહીં, નહીં સુપાત્રે દાન; તે કેમ પામે બાપડા, વિદ્યારૂપ નિધાન. અનંત ચોવીસી જિન નમું, સિદ્ધ અનંતી ક્રોડ; કેવળનાણી મુગતે ગયાં વંદું બે કર જોડ. બે કોડી કેવળ ધરા, વિહરમાન જિન વીશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy