SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયો ૦૭૨૯ હું રે સંયમી તમે મહાવ્રતધારી, કામે મહાવ્રત જાશો હારી રે ! દેવરિયા. ભોગ વમ્યા રે ! મુનિ મનથી ન ઇચ્છ, નાગ અગંધન કુલની જેમ રે ! ધિક્ કુલ નીચા થઈ નેહથી નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે ! દેવરિયા. એહવાં રસિલાં રાજુલ-વયણ સુણીને, બુઝયા રહનેમિ પ્રભુજી પાસ રે ! પાપ આલોઈ કરી સંજય લીધું. અનુક્રમે પામ્યા શિવ-આવાસ રે ! દેવરિયા. ૭. ધન્ય ! ધન્ય ! જે નર (નારી) શિયળને પાળે, સમુદ્ર તથા સમ વ્રત છે એહ રે ! રૂપ કહે તેહનાં નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે ! દેવરિયા. ૮. (૭) આઠ મદની સજઝાય મદ આઠ મહા મુનિ વારિયે, જે દુર્ગતિના દાતારો રે ! શ્રીવીર નિણંદ ઉપદિશ્યો, ભાખે સોહમ ગણધારી રે ! મદ આઠ. ૧. હો જી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે ! ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે ! મદ આઠ. ૨. હાં જ કુળમદ બીજો દાખીએ, મરિચી ભાવે કીધો પ્રાણ રે ! કોડાકોડી-સાગર-ભવમાં ભમ્યો, મદ મ કરો ઈમ જાણી રે ! મદ આઠ. ૩. હાંજી બળમદથી દુઃખ પામીઆ શ્રેણિક-વસુભૂતિ-જીવો રે ! જઈ ભોગવ્યાં દુઃખ નરકતણાં, બૂમ પાડતાં નિત રીવો રે ! મદ આઠ. ૪. હાંજી સનતકુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણું રે ! રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે ! મદ આઠ. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy