SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓ – ૭૧૫ કેસર ચંદન ભર્યા કચોળાં, કસ્તુરી બરાસોજી. પહેલી પૂજા અમારી હોજો, ઉગમતે પ્રયાતેજી. (6) શ્રી સિદ્ધચક્રની સ્તુતિ જિન-શાસન-વાંછિત-પૂરણ દેવ ૨સાલ, ભાવે ભવી ભણીએ, સિદ્ધચક્ર ગુણમાલ; ત્રિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર-અમર પદ, સુખ પામે સુવિશાલ. અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવજ્ઝાય, મુનિ દિરસણ નાણુ ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવકોટિ દુઃખ જાય. આસો ચૈતરમાં, શુદ સાતમથી સાર, પુનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દોય સહસ ગણણું, પદ સમ સાડાચાર, એકાશી આયંબિલ તપ આતમ અનુસાર. શ્રીસિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેશ્વર દેવ, શ્રીપાલતણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દોહગ્ગ નાવે, જે કરે એહની સેવ, શ્રીસુમતિ સુગુરુનો, રામ કહે નિત્યમેવ. (૮) સિદ્ધાચળની સ્તુતિ પુંડરીકકિંગરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમળાચળ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ; પંચમ ગતિ પહોંચ્યા, મુનિવર કોડા કોડ; એણે તીરથ આવી, કર્મ વિઘાતક છોડ || ૧ || Jain Education International For Private & Personal Use Only ૧. ૨. ૩. ૪. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy