SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેહનાં સાધન જે કહ્યાં રે ! પાટી પુસ્તક આદિ; લખે લખાવે સાચવે રે ! ધર્મી ધરી અપ્રમાદ. રે ભવિયણ ૭. ત્રિવિધ અશાતના જે કરે ! ભણતાં કરે રે અંતરાય; અંધા બહેરા બોબડા રે ! મૂંગા પાંગુલા થાય. રે ભવિયણ ૮. ભણતાં ગણતાં ન આવડે રે ! ન મળે વલ્લભ ચીજ; ગુણમંજરી-વરદત્ત પરે રે ! જ્ઞાન વિરાધન બીજ રે. રે ભવિયણ ૯. પ્રેમે પૂછે પર્ષદા રે ! પ્રણમી જગગુરુ-પાય; ગુણમંજરી-વરદત્તનો રે ! કરો અધિકાર-પસાય. રે ભવિયણ ૧૦. (૨૭) ઢાળ બીજી શ્રી ઋષભનું જન્મ-કલ્યાણ રે ! વળી ચારિત્ર લ બલે વાણ રે ! ત્રીજા સંભવ ચ્યવન કલ્યાણ રે ! ભવિ તુમે ! અષ્ટમી તિથિ એવો રે એ છે શિવવધૂ વરવાનો મેવો રે. ભવિ. ૧. શ્રીઅજિત-સુમતિ જિન જન્મ્યાં રે ! અભિનંદન શિવપદ પામ્યાં રે ! વ્યા સાતમા જિનગુણગ્રામ. ભવિ તુમે ! અષ્ટમી ૨. વિશમા મુનિસુવ્રત સ્વામી રે ! નમિ નેમિ જન્મ્યા ગુણધામી રે ! વર્યા મુક્તિવધુ નેમસ્વામી, ભવિ તુમે ! અષ્ટમી ૩. પાર્શ્વનાથજી મોહ-મહંતા રે ! ઈત્યાદિક જિન ગુણવંતા રે ! કલ્યાણક મુખ્ય કહેતાં, ભવિ તુમે ! અષ્ટમી ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy