SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨૪) ઢાળ ત્રીજી જગપતિ જિન ચોવીશમે રે લાલ ! એ ભાખ્યો અધિકાર; શ્રેણિક આદે સહુ મળ્યારે લાલ ! શક્તિ તણે અનુસાર. રે ભવિક જન ! ભાવ ધરીને સાંભળો ! આરાધો ધરી હેત; ૧ દોય વરસ દોય માસની રે લાલ ! આરાધો ધરી ખંત રે ભાવક જન ! ઉજમણું વિધિશું કરો રે લાલ ! બીજ તે મુક્તિ મત, રે ભવિક જન ! માર્ગ મિથ્યા દૂરે તજો રે.લાલ ! આરાધો ગણોક રે ભવિક જન ! વીરની વાણી સાભળી રે લાલ ! ઉછરંગ થયો બહુ લોક રે ભવિક જન ! એણી બીજે કેઈ તર્યા રે લાલ ! વળી તરશે કેઈ નિઃશંક રે ભવિક જન ! શશિ સિદ્ધિ અનુમાનથી રે લાલ ! શૈલ નાગધર અંક રે ભવિક જન ! અષાડ શુદિ દશમી દિને ૨ે લાલ ! એ ગાયો સ્તવન રસાળ રે વિક જન ! નવલવિજય સુપસાયથી રે લાલ ! ચતુરને મંગલમાલ ૨ે ભવિક જન ! Jain Education International ૧. આ પ્રમાણેની ગણતરીમાં વિવક્ષા જ પ્રમાણ છે. For Private & Personal Use Only ૧. ૩. ૪. ૫. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy