SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદઘટા જેમ શિવસુત વાહન દાય જો-પ્રીતલડી. ૧. નેહઘેલું મન મ્હારું રે પ્રભુ અળજે રહે, તનમનધન તે કારણથી પ્રભુ મુજ જો; મહારે તો આધાર રે સાહેબ રાવરો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો-પ્રીતલડી. ૨. સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે હેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું, બિરૂદ તમારું તારણ-તરણ-જહાજ જો-પ્રીતલડી. ૩. તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો-પ્રીતલડી. ૪. કરુણાધિક કીધીરે સેવક ઉપરે, ભવભય ભાવઠ ભાંગી ભક્તિપ્રસંગ જો; મનવાંછિત ફળીયાંરે, પ્રભુઆલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો–પ્રીતલડી. શ્રી સંભવનાથસ્વામીનું સ્તવન (રાગ-રામગિરિ : રાતડી રમીને કિહાંથી આવીયા રે-એ દેશી) સંભવદેવ તે ધુર સેવો સવેરે, લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અષ અખેદ. સંભવ. ભય ચંચલતા હો જે પરિણામનીરે, વૈષ અરોચક ભાવ; ખેદપ્રવૃત્તિ હો કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ. સંભવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy