SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો ૦ ૬૮૧ એણી પ૨ે લંછન ચિંતવી, ઓળખીએ જિનરાય; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લક્ષ્મી૨તન સૂરિરાય. (૫) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન. વિમલ-કેવલજ્ઞાન-કમલા-કલિત, ત્રિભુવન-હિતકર, સ૨૨ાજ-સંસ્તુત-ચરણપંકજ નમો આદિ જિનેશ્વર. વિમલ-ગિરિવર શૃંગમંડન, પ્રવર-ગુણગણ-ભૂધરું; સુર-અસુર-કિન્નર-કોડી-સેવિત; નમો આદિ જિનેશ્વર. ૨. કરત નાટક કિન્નરી-ગણ, ગાય જિન-ગુણ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. (૬) શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવંદન શ્રીશત્રુંજય સિદ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીઆ પ્રભુ પાય. ૯. પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહર, શ્રીવિમલ ગિરિવર-શૃંગ સિદ્ધા, નમો આદિ જિનેશ્વર. નિજસાધ્ય-સાધક સુર-મુનિવર, કોડી'નંત એ ગિરિવરં, મુક્તિ-૨મણી વર્યા રંગે, નમો આદિ જિનેશ્વર. પાતાલ નર-સુર-લોકમાંહી, વિમલ ગિરિવરતો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહો, નમો આદિ જિનેશ્વર.૬. વિમલ-ગિરિવર શિખર-મંડણ, દુ:ખ-વિહંડણ ધ્યાઇએ; નિજ શુદ્ધ-સત્તા-સાધનાર્થ, પરણ જ્યોતિ નિપાઇએ. જિતમોહ-કોહ–વિછોહ નિદ્રા, પરમ-પદ-સ્થિત જયકર; ગિરિરાજ-સેવા-કરણ-તત્પર, પદ્મવિજય સુહિતકર, Jain Education International For Private & Personal Use Only ૧. ૪. ૫. ૭ .. ૧. ૨. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy