________________
આરતીઓ૦૬૭૫
તિસરી આરતી ત્રિભુવન દેવા, સુર-નર-ઇંદ્ર કરે તોરી સેવા,...જય ! જય !! ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે...જય ! જય !! પંચમી આરતી પુન્ય-ઉપાયા, મૂળચંદ રિખવ-ગુણ ગાયા...જય ! જય !!
(૨). અપસરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગે રે જિન આગે, હાંરે એ તો અવિચળ સુખડા માગે, હાંરે નાભિનંદન પાસ..........૧. તા થેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દોય ચરણમાં ઝાંઝર ઝમકે, હાંરે સો વન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી બાળ............ ૨. તાલ મૃદંગ ને વાંસળી ડફ વીણા, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા, હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જોતી મુખડું નિહાળ.......૩. ધન્ય મરુદેવા માતાને પુરા જાયા, હાંરે તોરી કંચન વરણી કાયા, હાંરે મેં તો પૂરવ પુણ્ય પાયા, હરે દેખ્યો તેરો દેદાર..........૪. પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારો, હાંરે પ્રભુ સેવક હું છું તારો, હાંરે ભવોભવનાં દુખડાં વારો, હાંરે તુમે દીનદયાળ................
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org