________________
- ૬૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
સેવક જાણી આપનો ચિત્ત ધરજો, હાંરે મારી આપદા સઘળી હરજો, હાંરે મુનિ માણેક સુખિયો કરજો, હાંરે જાણી પોતાનો બાળ.........૬.
મંગળદીવા
૧.
દીવો રે ! દીવો મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિર જીવો; દીવો રે ! સોહામણું ઘર પર્વદિવાળી, અંબર ખેલે અમરાબાળી; દીવો રે ! દેપાળ ભણે એણે કુલ અજુઆળી, ભાવે ભગતે વિપ્ન નિવારી; દીવો રે ! દેપાળ ભણે ઈણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે; દીવો રે ! અમ ઘર મંગલિક તુમ ઘર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો રે !
જ
-
છું
ચારો મંગળ ચાર આજ, મારે ચારો મંગળ ચાર. દેખો દરસ સરસ જિનજીકો, શોભા સુંદર સાર આજ. છિનુંછિનુંછિનું મન મે હન ચરચો, ઘસીકેસર ઘનસાર. આજ. ૨. વિવિધ જાતિ કે પુષ્પ મંગાવો, મોગર લાલ ગુલાલ. આજ. ધૂપ ઉખેવો ને કરો આરતી, મુખ બોલો જયકાર આજ. હર્ષ ધરી આદીશ્વર પૂજો, ચોમુખ પ્રતિમા ચાર. આજ. હૈયે ધરી ભાવ ભાવના ભાવો, જિમ પામો ભવપાર. આજ. સકળચંદ સેવક જિનજીકો, આનંદઘન ઉપકાર. આજ.
૪ ૪
છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org