________________
- ૬૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
૧૦.
૧૧.
ધન ધન તે જીહા, જે તુમ ગુણ નિત ગાય; જસ કુળ અજવાલ્યું, ધન તે માયને તાય. જે ચારિત્રે નિર્મલા, તે પંચાનન સિંહ; વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશ દિહ. મહા વિદેહમાં શ્રી સીમંધરસ્વામી, નિત્ય વંદું પ્રભાત; ત્રિકરણ વળી ત્રિયોગથી, જપું અહર્નિશ જાપ. ભરત ક્ષેત્રમાં હું રહું, આપ રહો છો વિમુખ; ધ્યાન લોહ ચુંબક પરે, કરૂ દ્રષ્ટિ સન્મુખ. ઋષભ લંછન ચરણમાં, કંચન વરણી કાય; ચોત્રીશ અતિશય શોભતા, વંદું સદા તુમ પાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org