SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) શ્રી સીમંધરસ્વામી (અથવા વિશ વિહરમાન જિન)ના દુહા. શ્રી સીમંધર જિન ! આરાધનાર્થે વિનંતિ કરું ? ઇચ્છે. અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવલનાણી થિવિર સવિ, વંદુ બે કર જોડ. બે કોડી કેવલધારા વિહરમાન જિનવીશ; સહસ યુગલ કોડી નમું, સાધુ સરવ નિશ દિશ. શ્રી બ્રહ્માણી શારદા, સરસ્વતી ! ઘો સુપસાય; સીમંધર જિન વિનવું, સાનિધ્ય કરજો માય. રાંક તણી પરે રડવડ્યો, નિધણીયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા ! તુમ વિણ ઈણે સંસાર. મરણાં અવતરણાં કરી, સ્વામી ! કાળ અનંત; પરાવર્ત પુગળ કીયાં, તેહનો કહું વિરતંત જેમ કેકી ગિરિવર રહે, મહા દૂરે વાસ; તિમ જિનજી ! તુમ ઓળખું, નિસુણો એ અરદાસ. મિથ્યાત્વ સઘળું પરિહરૂં, હું ધરૂં સમકિત ઝાણ; તપજપ કિરિયા આદરૂં, તારે લેખેરે મારે તેહ. ધન ધન એ સંપ્રતિ સીમંધર જિન દેવ; સુર નરને કિન્નર, સારે અહનિશ સેવ. ધન ધન નરનારી, જે સેવે તુમ પાય; ધન ધન તે દીહા, જેણે તુમ સમરણ થાય. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy