SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ રાયગિહિ નયરીહિં ઠવિા, બાણું વયવરિસા | સામી ગોયમ ગુણનિલો, હોશે શિવપુર ઠાઉ - ૫૧. જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વન પરિમલ મહકે, જિમ ચંદન સોગંધનિધિ | જિમ ગંગાજળ લહેરે લહકે, જિમ કણયાચવ તેજ ઝલકે, તિમ ગોયમ સૌભાગ્ય નિધિ | પર. જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવર સિરિકણય વતસા, જિમ મહયર રાજીવવને / જિમ રયણાયર રયણે વિલસે. જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકે લિવને ! ૫૩. પુનમનિશિ જિમ શશહર સોહે, સુરતરુ મહિમા જિગ જગ મોહે, પૂરવદિસિ જિમ સહસકરો ! પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈઘર જિમ મયગલ ગાજે, તિમ જિન શાસન મુનિપવરો . ૫૪. જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વનકે તકી મહમહે એ જિમ ભૂમીપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લળે ગહગ એ . ૫૫. ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરુ સારે વંછિતકાજ, કામકુંભ સૌ વશ હુઓ એ ! કામ ગવી પૂરે મન કામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય સામિય ગોયમ અણુસરો એ . પ૬. પણવમ્બર પહેલો પભણી, માયા બીજ ઇસો નિસુણીને, શ્રીમતિ શોભા સંભવે એ ! દેવહ ધરિ અરિહંત નમીજે, વિનય પહુર વિઝાય ગુણીજે, ઈણ મંત્ર ગોયમ નમો એ . પ૭. પરિ પરિ વસતાં કાંઈ કરીને, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો | પ્રહ ઉઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સીઝ, નવનિધિ વિલસે તાસ ધરે ! ૫૮. ચઉદહ સય બારોત્તર વરસે, ગોયમ ગણહર કેવલ દિવસે, કિઓ કવિત ઉપગારપરો | આદેહિ મંગલ એહ ભણીને, પરમમહોચ્છવ પદિલો કીજે, ઋદ્ધિવૃદ્ધિ કલ્યાણ કરો ! ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy