________________
શ્રી ગૌતમસ્વામી રાસ૬૫૯
ધન્ય માતા જિણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણે કુલ અવતરિયા, ધન્ય સહગુરુ જિણે દિખિયાએ ! વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લળે પાર, વિદ્યાવંત ગુરુ વીનવે એ ! ૬૦. ગૌતમ સ્વામિતણો એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સામય સુખ નિધિ સંપજે એ, ગૌતમસ્વામિનો રાસ ભણીને, ચવિહસંઘ રલિયાયત કીજે, ઋદ્ધિ વૃદ્ધિકલ્યાણ કરો . ૬૧. (પ્રતિવર્ષારભદિનેડધુના મુનીન્દ્રઃ સમક્ષમાર્યાણામ્ સંઘસ્થાનાં મંગલ હેતુતયા પક્યતે સઃ II),
(મંત્ર) » હું શ્ર અરિહંત ઉવઝાય ગૌતમસ્વામિને નમઃ પ્રભાતે શુદ્ધતાથી એક માળા હંમેશાં ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org