________________
શ્રી ગૌતમસ્વામી રાસ ૨૬૫૭
ચરમ જિણેસર ઇમ ભણઈ, ગોયમ મરિસ ખેઉ । છેડે જઈ આપણ સહી, હોસું તુલ્લા બેઉ I (ઢાળ પમી-ભાષા)
સામિઓ એ વીર જિણંદ પુનિમચંદ જિમ ઉલ્લસિઅ, તિહરિઓ એ ભરહવામ્મિ વિરસ બહોતેર સંસિઅ | કવતોએ કણય પઉમેરુ પાયકમળ સંઘહિં સહિઅ, આવિઓ એ નયણાણંદ નય૨ પાવાપુરી સુરમહિય । પેખિઓએ ગોયમસ્વામી દેવશર્મા પ્રતિબોધ કરે, આપણો એ ત્રિશલા દેવીનંદન પહોતો પરમયએ વળતાં એ દેવ આકાશ પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ નિ વિખવાદ નાદભેદ જિમ ઉપનો એ । કુણ સમો એ સામિય દેખિ આપ કન્હે હું ટાલિઓ એ, જાણતો એ તિહુઅણનાહ લોક વિવહારુ ન પાલિઓ એ અતિ ભલું એ કીધેલું સામિ જાણ્યું કેવલ માગશે એ, ચિંતવિયું એ બાળક જેમ અહવા કેડે લાગશે એ
હું કિમ એ વીર જિણંદ ! ભગતે ભોળો ભોળવ્યો એ, આપણો એ ચિઓ નેહ નહિ ! ન સંપે સાચવ્યો એ સાચો એ એક વીતરાગ નેહ ન જેણે લાલિઓ એ, ઇણ સમે ગોયચિત્ત રાગ વૈરાગે વાળિઓ એ
આવતું એ જો ઉલટ્ટ રહેવું રાગે સાહિઉં એ. કેવળ એ નાણ ઉપ્પન્ન ગોયમ સહેજે ઉમાહિઓ એ । તિહુઅણ એ જય જયકાર કેવલ મહિમા સુર કરે એ, ગણહર એ કરય વખાણ ભવિયણ ભવ જિમ નિસ્તરે એ
(વસ્તુછંદ)
પઢમ ગણહર પઢમ ગણહર વિરસપંચાસ, ગિહિવાસે સંવસિય તીસવરિસ સંજમ વિભૂસિય, સિરિકેવલનાણપુણ બાર રિસ તિહુયણ નર્મસિય
પ્ર.-૩-૪૨
Jain Education International
For Private & Personal Use Only
૪૫.
૪૬.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
www.jainelibrary.org