SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. ૩૫. ૩૬. ૩૭. 3 . ૩૯. ૬૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઈઅ દેસણ નિસુણવિ, ગોયમગણહર સંચલિઅ | તાપસપનરસએણ, તો મુનિ દીઠો આવતો એ છે તવસોસિય નિયઅંગ, અન્ડ શગતી નવિ ઊપજે એ / કિમ ચઢશે રુઢકાય, ગજજિમદિસે ગાજતો એ ? ગિરુઓ એણે અભિમાન, તાપસ જા મન ચિંતવે એ તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિનકરકિરણ ! કંચણમણિ નિષ્ફન્ન. દંડકલસધજવડ સહિયા પેખવિ પરમાણંદ, જિમહર ભરોસર મહિય | નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ | પણમવિ મનઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય . વયરસ્વામીનો જીવ, તિર્યમ્ ભક દેવ તિહાં ! પ્રતિબોધે પુંડરીક કંડરીક-અધ્યયન ભણી ! વળતા ગોયમસામિ, સવિ તાપસ પ્રતિબોધ કરે ! લેઈ આપણ સાથ, ચાલ જિમ જૂથાધિપતિ છે ખીરખાંડવૃત આણ, અમિઅવૂઠ અંગુઠ્ઠ ઠવિ | ગોયમ એકણ પાત્ર, કરાવઈ પારણું સવે | પંચસયાં શુભભાવ, ઉજ્વળ ભરિયો ખીરમીસે / સાચા ગુરુ સંજોગ, કવળ તે કેવળરૂપ હુઓ / પંચસયાં જિણ નાહ સમવસરણ પ્રાકાર ત્રય | પેખવિ કેવલનાળ, ઉપ્પનું ઉજ્જોય કરે | જાણે જિણવિ પિયૂષ, ગાજંતિ ધણમેઘ જિમ | જિણવાણી નિસ્ણેવિ, નાણી હુઆ પંચસર્યા | (વસ્તુછંદ) ઈણે અનુક્રમે રણે અનુક્રમે નાણ સંપન્ન, પન્નરહ સય પરિવરિય હરિય દુરિય જિણ નાહ વંદઈ, જાણવિ જગગુરુ વયણ તિરહ નાણ અપ્યાણ નિંદઈ ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy