________________
શ્રી ગૌતમસ્વામી રાસ૬૫૫
૨૪.
૨૫.
૨૬.
બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવેઇતો નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબો ધઈ તો ! ઈણ અનુક્રમે ગણતરરમણ, થાપ્યા વીર અગ્યાર તો | તવ ઉપદેશે ભુવનગર, સંજમશું વ્રત બાર તો ! બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરત તો ! ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો .
(વસ્તુછંદ). ઇંદભૂઈઅ ઇંદભૂઈએ ચઢિય બહુમાન હુંકારો કરી કંપાતો સમવસરણ પહોતો તુરંતો | ઈહ સંસા સામિ સવે, ચરમનાહ ફેડે ફુરંત-બોધિબીજ સંજાય મને, ગોયમ ભવહ વિરત્ત દિખ લેઈ સિમ્બા સહિય, ગણહરાય સંપત્ત !
(ઢાળ-૪થી ભાષા) આજ હુઓ સુવિહાણ, આજ પચલિમ પુણ્યભરો / દીઠા ગોયમસામિ, જો નિયનમણે અમિયભરો / સિરિ ગોયમ ગણ હાર, પંચસર્યા મુની પરિવરિય / ભૂમિય કરે વિહાર, ભવિયાં જણ પડિબોહ કરે ! સમવસરણ મોઝાર, જે જે સંસા ઉપજે એ ! તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરો ! જિહાં જિહાં દીજે દિમ્બ, તિહાં તિહાં કેવલ ઊપજે એ ! આપ કહે અણહુત, ગોયમ દીજે દાન ઈમ / ગુરુ ઉપરેગુરુભત્તિ, સામી ગોયમ ઉપનીય / ઈણ છલ કેવલનાણ રાગજ રાખે રંગભરે ! જો અષ્ટાપદશૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ / આતમલબધિવસેણ, ચરમસરીરી સોય મુનિ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org