SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પુછતા ગહગહતા ! તો અભિમાને ગોયમ કંપે, ઇણિ અવસરે કોપે તણુ કંપે ૧૪. મૂઢા લોક અજાણું બોલે, સુર જાણંતા ઈમ કાંઈ ડોલે | મૂ આગળ કો જાણ ભણી જે ! મેરુ અવર કિમ ઓપમ દીજે ૧૫. (વસ્તુછંદ) વીર જિણવર વીર જિણવર નાણ સંપન્ન, પાવાપુરી સુરમણિય પત્ત નાહ સંસાર તારણ, તહિ દેહિ નિમ્મવિય, સમવસરણ બહુસુખકારણજિણવર જગ ઉજ્જોય કરે, તેને કરિ દિનકાર સિંહાસણ સામી કવ્યો, હુઓ સુ જય જયકાર (ઢાળ ૩ જી-ભાષા) તવ ચઢિઓ ઘણમાન ગજે, ઇંદભૂઈ ભૂદેવ તો ! હુંકારો કરિ સંચરિઅ, કવણસુ જિણવરદેવ તો ! જોજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભ તો દહદિસિ દેખે વિબુધ વધૂ, આવતી સુરરંભ તો ! મણિમય તોરણ દંડ ધજ, કોસીસે નવઘાટ તો ! વૈર વિવર્જિત જંતુ ગણ, પ્રાતિ હારજ આઠ તો ! સુરુ નરકિન્નર અસુરવર, ઇંદ્ર ઇંદ્રાણી રાય તો ! ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો ! સસહકિરણ સમવીરજિણ, પેખવિ રૂપવિશાળ તો | એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાળ તો ! તો બોલાવે ત્રિજગગુરુ, ઇંદ્રભૂઈ નામેણ તો ! શ્રીમુખ સંશા સામિ સવે, ફેડે વેદપએણ તો | માન મેી મદ ઠેલો કરી, ભગતે નામે સીસ તો પંચસયાનું વ્રત લીયોએ, ગોયમ પહિલો સીસ તો .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy