SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી રાસ ૦૬૫૩ અહવા નિક્ષે પુગ્વજમ્મુ જિણવર ઈણ અંચિય, રંભાપઉમા ગૌરી ગંગરતિ વિધિઓ વંચિય. ૫. નહિ બુધ નહિ ગુરુ કવિ ન કોઈ જસુ આગલ રહિઓ, પંચસયા ગુણ પાત્ર છાત્ર હિંડે પરવરિઓ | કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ મોહિય, ઈણ છળ હોશે ચરણ નાણ દંસણહ વિસોહિય. (વસ્તુ છંદ) જબૂદીવહ જંબૂદીવહ ભરહવાસંમિ, ખોણીતલમંડણ મગધદેસ સેણિય નરેસ વર ગુબ્બરગામ તિહાં, વિપ્ર વસે વસુભૂઈ સુંદરતસુ ભજ્જા પુછવી સયલ ગુણ ગણરૂવનિહાણ | તાણ પુત્ત વિજ્જાનીલો, ગોયમ અતિહિ સુજાણ. (ઢાળ ૨ જી-ભાષા.) ચરમજિણેસર કેવલનાણી, ચઉવિહસંઘ પઢા જાણી | પાવાપુર સામી સંપત્તો, ચઉવિહદેવનિકાયહિ જુત્તો. ૮. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે ! ત્રિભુવનગુરુ સિહાસન બઈઠા, તતખિણ મોહ દુગંતે પઈઠા. ૯. ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા ! દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે. ૧૦. કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા ! ચામરછત્ર શિરોવરિ સોહે, રુપહિ જિણવર જગ સહુ મોહે. ૧૧. વિસમરસભર ભરી વરસતા, જોજનવાણિ વખાણ કરતા ! જાણેવિ વિદ્ધમાણ જિણપાયા, સુરનરકિન્નર આવે રાયા ૧૨. કાંતિસમૂહ ઝલ ઝલકંતા, ગયણ વિમાણે રણરણકંતા પખાવિ ઇંદભૂઈ મનચિકે, સુર આપે અહ જગન હોવંતે ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy