________________
(૧૪) શ્રી ગૌતમસ્વામી રાસ*
(ઢાળ ૧લી-ભાષા છંદ) વીરજિસેસરચરણ કમલકમલાકરવાસો, પણમવિ પભણિસુ સામિસાલ ગોયમ ગુરુ રાસો . મણ તણુ વયણેકંત કરવી નિસુણો ભો ભવિયા, જિમ નિવસે તુમ્હ દેહગેહ, ગુણગુણ ગહગહિયા. જંબૂદીવ સિરિભરતખિત્ત ખાણીતલમંડણ, મગધદેશ સેણિયનરેસ રિઉદલબલખંડણ || ધણવર ગુબ્બર ગામ નામ જિહાં જણ ગુણસજ્જા, વિષ્પ વસે વસુ ભૂઈ તત્વ, તસુ પુવી ભજ્જા. તાણ પુર સિરિ ઇંદ ભૂઈ ભૂવલય પસિદ્ધો, ચઉદાહ વિજ્જા વિવિહરુવ નારીરસ વિદ્ધો ! વિનયવિવેક વિચારસાર ગુણગણહ મનોહર, સાત હાથ સુપ્રમાણ દેહ પહિં રંભાવર. નયણ વયણ કરચરણ જિણવિ પંકજ જળ પાડિયા, તેજે તારાચંદસુર આકાશ ભાડિય ! રવે મયણ અનંગ કરવી મેહ્યો નિરધાડીય, ધીરિમ મેરુ ગભીર સિંધુ ચંગિમચયચાડિય. પેખવિ નિરુવમરુવ જાસ જણ જીપે કિંચિય, એકાકી કલિભીત ઈન્થ ગુણ ટ્વેલ્યા સંચિય |
* કાર્તિક સુદ એકમે પ્રભાત સમયે સકલ સંઘને શ્રી નવસ્મરણોનો પાઠ સંભળાવ્યા પછી
આ માંગલિક રાસનો પાઠ ભણાય છે. તેમ જ કોઈ પણ મંગળ નિમિત્તે તેનું પઠન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org