SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં પ્રમુખ શબ્દથી બાવન વીર સમજવાના છે, કારણ કે યોગિનીઓ સાથે તે નિકટનો સંબંધ ધરાવે છે. આચાર-દિનકરના દેવીપ્રતિષ્ઠા-વિધાનમાં તેમનાં નામો આ પ્રમાણે આપેલાં છે : (૧) ક્ષેત્રપાલ, (૨) કપિલ, (૩) બટુક, (૪) નારસિંહ, (૫) ગોપાલ, (૬) ભૈરવ, (૭) ગરુડ, (૮) રક્તસુવર્ણ, (૯) દેવસેન, (૧૦) રુદ્ર, (૧૧) વરુણ, (૧૨) ભદ્ર, (૧૩) વજ, (૧૪) વજજંઘ, (૧૫) સ્કન્દ, (૧૬) કુરુ, (૧૭) પ્રિયંકર, (૧૮) પ્રિયમિત્ર, (૧૯) વહ્નિ, (૨૦) કંદર્પ, (૨૧) હંસ, (૨૨) એકજંઘ, (૨૩) ઘટાપથ, (૨૪) દજ(ત્ત), (૨૫) કાલ, (૨૬) મહાકાલ, (૨૭) મેઘનાથ, (૨૮) ભીમ, (૨૯) મહાભીમ, (૩૦) તુંગભદ્ર, (૩૧) વિદ્યાધર, (૩૨) વસુમિત્ર, (૩૩) વિશ્વસેન, (૩૪) નાગ, (૩૫) નાગહસ્ત, (૩૬) પ્રદ્યુમ્ન, (૩૭) કપિલ, (૩૮) નકુલ, (૩૯) આલાદ, (૪૦) ત્રિમુખ, (૪૧) પિશાચ, (૪૨) ભૂતભૈરવ, (૪૩) મહાપિશાચ, (૪૪) કાલમુખ, (૪૫) શુનક, (૪૬) અસ્થિમુખ, (૪૭) રેતોવેધ, (૪૮) સ્મશાનચાર, (૪૯) કલિકલ, (૫૦) ભંગ, (૫૧) કંટક, (પર) બિભીષણ. ગુviતુર્વિન્ત-કરો. વરવું-રિક્ષામ-રક્ષા, રક્ષણ. સયા-સિતાં-સદા, નિરંતર. મહેં-[મમા-અમારું. (૬૨) ચક્રેશ્વરી, (૬૩) મહાઅંબિકા, (૬૪) ઈશ્વરી. વિધિપ્રપામાં જણાવ્યું છે કે – “વતુ છિ: સરધ્યાતિ:, યોનિન્ય: મfપાઃ | પૂનિતા: પ્રતિપૂથને, મયુર્વર: સવા છે'' કામ રૂપિણી-ઇચ્છા પ્રમાણે રૂપ કરનારી યોગિનીઓ ચોસઠ-પ્રકારની કહેલી છે. તે વિવિધ સ્વરૂપે પૂજાય છે અને પૂજાયેલી એવી તે સદા વરદાન દેનારી થાય છે.* + શ્રીજિનદત્તસૂરિજીએ ૬૪ યોગિનીઓની સાધના દ્વારા ઘણી સિદ્ધિઓ મેળવી હતી – એવા ઉલ્લેખો મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy