________________
‘સંતિકર’ સ્તવન ૦ ૫૫૩
યોગિનીઓની સંખ્યા ૬૪ની મનાય છે વિધિપ્રપામાં તેનાં નામો આ પ્રમાણે આપેલાં છે : (૧) વારાહી, (૨) વામની, (૩) ગારુડી, (૪) ઇંદ્રાણી, (૫) આગ્નેયી. (૬) યામ્યા, (૭) નૈઋતી, (૮) વારુણી, (૯)વાયવ્યા, (૧૦) સૌમ્યા, (૧૧) ઈશાની, (૧૨) બ્રાહ્મી, (૧૩) વૈષ્ણવી, (૧૪) માહેશ્વરી, (૧૫) વિનાયકી, (૧૬) શિવા, (૧૭) શિવદૂતા, (૧૮) ચામુંડા, (૧૯) જયા (૨૦) વિજયા, (૨૧) અજિતા, (૨૨) અપરાજિતા, (૨૩) હરસિદ્ધિ, (૨૪) કાલિકા, (૨૫) ચંડા, (૨૬) સુચંડા, (૨૭) કલકનંદા, (૨૮) સુનંદા, (૨૯) ઉમા, (૩૦) ઘંટા, (૩૧) સુઘંટા, (૩૨) માંસપ્રિયા, (૩૩) આશાપુરા, (૩૪) લોહિતા, (૩૫) અંબા, (૩૬) અસ્થિભક્ષી, (૩૭) નારાયણી, (૩૮) નારસિંહી, (૩૯) કૌમારી, (૪૦) વામરતા, (૪૧) અંગા, (૪૨) બંગા, (૪૩) દીર્ઘર્દષ્ટા, (૪૪) મહાદંષ્ટા, (૪૫) પ્રભા, (૪૬) સુપ્રભા, (૪૭) લંબા, (૪૮) લંબોદી, (૪૯) ભદ્રા, (૫૦) સુભદ્રા, (૫૧) કાલી, (૫૨) રૌદ્રી, (૫૩) રૌદ્રમુખી, (૫૪) કરાલી, (૫૫) વિકરાલી, (૫૬) સાક્ષી, (૫૭) વિકરાક્ષી, (૫૮) તારા, (૫૯) સુતારા, (૬૦) રજનીકરા, (૬૧) રંજની, (૬૨) શ્વેતા (૬૩) ભદ્રકાલી અને (૬૪) ક્ષમાકરી.*
આચારદિનકરના દેવી-પ્રતિષ્ઠા-અધિકામાં ૬૪ યોગિનીઓનાં નામ આવે છે. પણ ઉપરની નામાવલીમાં અને તેમાં ઘણો ફેર છે. તે નામોની યાદી પરથી સમજી શકાશે.
(૧) બ્રહ્માણી, (૨) કૌમારી, (૩) વારાહી, (૪) શાંકરી, (૫) ઇન્દ્રાણી; (૬) કંકાલી, (૭) કરાલી (૮) કાલી, (૯) મહાકાલી (૧૦) ચામુંડા (૧૧) જ્વાલામુખી (૧૨) કામાખ્યા, (૧૩) કાપાલી, (૧૪) ભદ્રકાલી, (૧૫) દુર્ગા, (૧૬) અંબિકા, (૧૭) લલિતા, (૧૮) ગૌરી, (૧૯) સુમંગલા, (૨૦) રોહિણી, (૨૧) કપિલા, (૨૨) શૂલકરા, (૨૩) કુંડલિની, (૨૪) ત્રિપુરા, (૨૫) કુરુકુલ્લા, (૨૬) ભૈરવી, (૨૭) ભદ્રા, (૨૮) ચન્દ્રાવતી, (૨૯) નારસિંહી, (૩૦) નિરંજના, (૩૧) હેમકાન્તા, (૩૨) પ્રેતાસની, (૩૩) ઈશ્વરી, (૩૪) માહેશ્વરી, (૩૫) વૈષ્ણવી, (૩૬) વૈનાયકી, (૩૭) યમઘંટા, (૩૮) હરસિદ્ધિ, (૩૯) સરસ્વતી, (૪૦) તોતલા, (૪૧) ચંડી, (૪૨) શંખિની, (૪૩) પદ્મિની, (૪૪) ચિત્રિણી, (૪૫) શાકિની, (૪૬) નારાયણી, (૪૭) પલાદિની, (૪૮) યમભગિની, (૪૯) સૂર્યપુત્રી, (૫૦) શીતલા, (૫૧) કૃષ્ણપાશા, (૫૨) રક્તા, (૫૩) કાલરાત્રિ, (૫૪) આકાશી (૫૫) સૃષ્ટિની, (૫૬) જયા, (૫૭) વિજયા, (૫૮) ધૂમ્રવર્ણા, (૫૯) વેગેશ્વરી, (૬૦) કાત્યાયની, (૬૧) અગ્નિહોત્રી,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International