SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિજિબિનેલા નહીં તે જ ४९. गमणा-गमणे-सुत्तं (ગમનં-ના મન-મૂત્ર) ગમણા-ગણે-સૂત્ર” (૧) મૂલ પાઠ इर्यासमिति, भाषासमिति, एषणासमिति, आदान भंड मत्त निक्खेवणासमिति, पारिकापनिकासमिति, मनगुप्ति, वचनगुप्ति, જયગુપ્ત-એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતા શ્રાવતણે ધર્મે સામચિવ પોસદ લીધે રૂડી પેરે પાલી નહીં વંડરવિરાથના હુઈ હોય તે સવિહુમન, વચન કાયાએ કરી મિચ્છા મિ કુદઉં ! (૨) સંસ્કૃત છાયા. આ સૂત્ર પ્રાકૃત, સંસ્કૃત તથા ગુજરાતી-એમ ત્રણે ભાષામાં સંયુક્ત છે તેથી સંસ્કૃત છાયા આપવામાં આવેલ નથી. (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ સમિતિ-પાંચ પ્રકારની સમ્યક ચેષ્ટાને જૈન પરિભાષામાં “સમિતિ' નામથી ઓળખાવી છે. રૂ નીતિ-સ્વપરને ક્લેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે. વિવેકપૂર્વક ચાલવું. ભાષા સમિતિ-સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ રહિત બોલવું તે. વાણીનો સંયમ. gષણ સમિતિ-૪ર દોષોથી રહિત ગોચરી માટે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ તે. માન મંઃ મત્ત નિવરવેવળ મતિ-સાધુધર્મમાં ઉપયોગમાં આવતી કોઈપણ પાત્ર-માત્રક વગેરે ચીજો લેવામાં તથા મૂકવામાં પ્રતિલેખના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy