SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકાદિ-અતિચાર૦૫૧૭ ક્ષેત્રપતિ-લૌકિક દેવ, જે અમુક ક્ષેત્રની રક્ષા કરે છે. ગોગો-નાગદેવ. માસપાત-આશા-દિશાને પાળનાર-ઇંદ્ર વગેરે દિક્લાલ દેવો. પાવા-લેવતા-ગામ-પાદરનાં દેવ-દેવી. ગોત્ર-દેવતા-ગોત્રનાં દેવ-દેવી. પ્રદ-પૂના-ગ્રહોની શાંતિ માટે કરવામાં આવતી પૂજા. વિનાયક-ગણેશ, ગણપતિ. હનુમંત-હનુમાન. સુવ-પ્રસિદ્ધ રામ-સેવક. વાત્રીનાદ-એક ક્ષેત્રપાલનું નામ છે (આબૂતીર્થની સ્થાપનામાં મંત્રીશ્વર વિમલને જેણે વિગ્ન કર્યું હતું, જે પાછળથી વશ થયો હતો.) નૂનૂન-જુદા જુદા. મત-સંતાપ, રોગ, ભય. સિદ્ધ-લોકમાં “સિદ્ધ' તરીકે ઓળખાતા. વિનાયે-તે નામના એક લૌકિક દેવ ગણેશ. ગીરીરત્ના-મિથ્યાત્વી દેવ (તીર્થ)-વિશેષ. મર-એક જાતના બાવા. [શિવ-ભક્ત એક જાત. જેની મૂઢતા-સંબંધમાં ભટકતાત્રિશિકા' વગેરેમાં કથાઓ છે.]. મત-દેવીને માનનારા અથવા લોકમાં એવા નામે ઓળખાતા, પાઠાંતરે “માવંત' શબ્દ છે. શિયા-સાધુનો વેશ ધારણ કરનારા. ગોવા-જોગી તરીકે ઓળખાતા બાવા. ગો-યોગ-સાધના કરનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy