SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ વેશ-મુસલમાન ફકીર. પાઠાંતરે ‘દૂરવેશ' શબ્દ છે. મૂળાવ્યા-ભોલવાણા. સંવા સરી-મરી ગયેલાની વાર્ષિક તિથિએ બ્રાહ્મણ વગેરેને ભોજનાદિક કરાવવું તે. માહી-પૂનમ-માહ માસની પૂનમ. તે દિવસે વિશિષ્ટ વિધિથી સ્નાન કરવામાં આવે છે. અના-પવો-(મનો પડવો)-આસો માસની સુદિ એકમનો દિવસ, જ્યારે આજો એટલે માતામહનું શ્રાદ્ધ કરવામાં આવે છે. (વ્રજરાજ પૃ. ૪૪) પ્રેત-બીન-કાર્તિક માસની સુદિ બીજ, જે યમ-દ્વિતીયા પણ કહેવાય છે. ગૌરી-ત્રીન-ચૈત્ર માસની સુદિ ત્રીજ, જ્યારે પુત્રની ઇચ્છાવાળી સ્ત્રીઓ ગૌરી-વ્રત કરે છે. વિનાય-ચોથ-ભાદરવા સુદિ ચોથનો દિવસ. જ્યારે વિનાયક એટલે ગણપતિની ખાસ પૂજા થાય છે. તેને ગણેશચતુર્થી પણ કહે છે. નાળ-પંચમી-શ્રાવણ સુદિ પાંચમનો દિવસ કે જ્યારે નાગનું ખાસ પૂજન થાય છે. કેટલાક શ્રાવણવદિ પાંચમને પણ નાગપંચમી માને છે. જ્ઞીતળા-છઠ્ઠી-શ્રાવણ વદિ છઠ્ઠ, જેને રાંધણ છઠ્ઠ પણ કહે છે. શીજ માતમી-શ્રાવણ (વદિ) સાતમનો દિવસ, જ્યારે ઠંડી રસોઈ ખાવામાં આવે છે, તથા શીતલાદેવીની પૂજા કરવામાં આવે છે. ધ્રુવ-આઝમી-ભાદરવા સુદિ આઠમ, જે દિવસે સ્ત્રીઓ ગૌરી-પૂજન વગેરે કરે છે. નૌતી-નોમી-(નકુલા-નવમી) શ્રાવણ સુદિ નવમીનો દિવસ. અહવા શમી-(અવિધવા)-દશમી, વ્રત અભ્યાશી-એકાદશીનાં વ્રત. વચ્છ વારસી-આસો વિદ બારસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy